બાજરાની રાબ (Bajra Raab Recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

બાજરાની રાબ (Bajra Raab Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો
  1. ૧ નાની વાટકીબાજરાનો લોટ
  2. 1 મોટો ચમચોદેશી ઘી
  3. 1/2ચમચી અજમા
  4. 1/2વાટકી જેટલો ગોળ
  5. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દેશી ઘી નાખો.ત્યારબાદ તેની અંદર અજમાને બે હાથ વડે વાટીને નાખો, ત્યારબાદ લોટ નાખી, લોટને ધીમી આંચે શેકી લો...

  2. 2

    લોટ શેકાઈ જાય એટલે એની અંદર પાણી નાખો અને ત્યારબાદ ગોળ નાખી હલાવો...

  3. 3

    બધું એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. અને ગરમ ગરમ રાબને મનપસંદ વાસણમાં પીરસો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes