રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe in Gujarati)

Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 કપpasta
  2. 1 ચમચીતેલ
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. 2-3 ચમચીબટર
  5. 5-6 ચમચીપાસ્તા સોસ
  6. 1-2 ચમચીટામેટાં કેચપ
  7. 1ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પેહલા પાસ્તા ને બોઈલ કરવા માટે પાણી લો. તેમાં મીઠુ અને તેલ એડ કરો. પાણી ઉકલે પછી પાસ્તા એડ કરી 15 મિનિટ ચડવા દો.

  2. 2

    એક પેન માં બટર લો તેમાં પાસ્તા સોસ એન્ડ કેચપ એડ કરી મિક્સ કરવું. પછી પાસ્તા એડ કરી મિક્સ કરો.

  3. 3

    પછી સર્વિગ પ્લેટ માં કાઢી ચીઝ થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
પર

ટિપ્પણીઓ

Similar Recipes