બાજરીના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાસ માં લોટ ને ચાળી લેવો.લોટ બાંધવા પાણી અને મીઠું નાખી ખારો લેવો.
- 2
લોટ માં થોડું થોડું પાણી નાખી બાંધી લેવો.ને હાથ વડે ટીપી લેવો ને પછી તાવડીમાં સેકી લેવો.
- 3
આ રીતે તૈયાર છે મારા બાજરીના રોટલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
-
બાજરીના લોટના રોટલા (Bajri Flour Rotla Recipe In Gujarati)
ઠંડીમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
-
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
-
-
-
-
-
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
હું રોટલો બનાવવાનું શીખી રહી છું.#GA4#Week24# puzzle answer- bajra Upasna Prajapati -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરીમાં કંઈક હોય છે કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તે પચવામાં ભારે હોય છે આથી શિયાળામાં તેની રોટલી કે રોટલા ખાવા થી જલ્દી ભૂખ લાગતી નથી તેથી વજન ઉતારવામાં ઉપયોગી છે. Shweta Shah -
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
બાજરીના લીલા લસણ વારા રોટલા (Bajri Lila Lasan Rotla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654418
ટિપ્પણીઓ