લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)

Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
મુંબઈ

લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મનીટ
3લોકો
  1. 1 વાટકીલોટ બાજરો નો
  2. 1 ચમચીમીઠુ
  3. ૩ ચમચીતેલ
  4. 4-5કળી લસણ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીજીરુ

રાંધવાની સૂચનાઓ

10 મનીટ
  1. 1

    બાજરાનો લોટ લઇ રોટલો બનાવવા નો

  2. 2

    રોટલો બનાવી ને રાત્રે બનાવી રાખવાનો ઠંડો થવા દેવાનું

  3. 3

    ઠંડો થઈ જાય સવારના તેનો ભૂકો કરી લેવાનું

  4. 4

    એક કડાઈમાં તેલ મૂકવાનું જીરુ નાખવાનું લસણ ની કટકી નાખવાની પછી રોટલા નો ભૂકો એડ કરવાનો લાલ મરચું, હળદર,ધાણાજીરું પાઉડર, મીઠું એડ કરીને મિક્સ કરી દેવાનું

  5. 5

    થોડી વાર ચઢવા દેવા નું મસાલો ચડી જાય પછી તમારી કોથમીર એડ કરવાની ચા સાથે મરચાનું અથાણું સવારના નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
પર
મુંબઈ

ટિપ્પણીઓ

Similar Recipes