બાજરી ઘઉં ના થેપલા (Bajri Wheat Thepla Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૧.૫કપ બાજરી નો લોટ
  2. ૧.૫ કપ ઘઉં નો લોટ
  3. ૧ કપસમારેલી મેથી
  4. ૧/૨કપ દહીં
  5. ૧/૪ કપગોળ
  6. 1 ટીસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  7. ૧/૨અજમો
  8. ૧ ટીસ્પૂનતલ
  9. ૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  10. ૧ ટીસ્પૂનહળદર
  11. ૧ ટીસ્પૂનધાણાજીરું
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૨ મોટા ચમચાતેલ
  14. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક્ કપ જેટલું મેથી ઝીણી સમારી ને તેને પાણી થી સાફ કરી લો. દહીં અને ગોળને એક મિક્સિંગ બાઉલમાં બરાબર મિક્સ કરી દો.

  2. 2

    હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં ઘઉં અને બાજરીનો લોટ લઈ તેની અંદર મરચું,મીઠું, અજમો,તલ,આદુ-લસણની પેસ્ટ, હળદર, ધાણાજીરૂ અને તેલ નાખીને તેને બરાબર મિક્ષ કરી લો. અને પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરીને બરાબર લોટ ને મિક્સ કરી લો.

  3. 3

    પછી તે લોટમાં દહીં અને ગોળઉમેરી દો અને તેને બરાબર ભેગો કરી લો અને પછી તેમાં એક કપ જેટલું પાણી ઉમેરીને હળવા હાથેથી લોટ બાંધી લો. લોટ બંધાઈ ગયા પછી તેની ઉપર એક ચમચી જેટલું તેલ લઈ તેને બરાબર મસળી લો.

  4. 4

    પછી એક એક નાના લૂઆ કરીને તેણે ગોળ વણી લો અને મીડીયમ flam પર તેને બંને બાજુ તેલ લગાવી ને શેકી લો.

  5. 5

    હવે આપણા બાજરી ઘઉંના થેપલા તૈયાર છે તેને અથાણાં,મરચા,છૂંદા,લીલી ચટણી કે ગોળ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes