રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 4 ચમચીશીંગદાણા
  2. 1 વાડકીવટાણા
  3. 1 વાડકીટામેટા
  4. 1/2 વાડકી ડુંગળી
  5. 1/2 કેપ્સીકમ
  6. 4 ચમચીકોથમીર
  7. 1/2 વાડકી સોજી
  8. 1/2 વાડકી દહીં
  9. 1/2 વાડકી દાળિયા
  10. 1/2 વાડકી ફુદીનો
  11. 1/2 વાડકી કોથમીર
  12. 2 - 3 નંગ લીલા મરચા
  13. 1/2 લીંબુ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. પાણી જરૂર મુજબ
  16. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં શીંગદાણા લો તેને અધચકચરા પીસો.

  2. 2

    એક બાઉલમાં વટાણા લઈ તેને અધકચરાવાટી લો ને ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢોપછી તેમાં શીંગદાણા સોજી દહીં બધા શાકભાજી અને લસણ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણમાં મસાલા એડ કરો.પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરો.પછી તે ખીરું તૈયાર કરો તેને 15 મિનિટ માટે રેસ્ટ આપો.

  4. 4

    પછી તેમાં સોડા અથવા ઇનો.નું પેકેટ ઉમેરો.પછી જરૂર જણાય તો બે ચમચી પાણી ઉમેરો.પછી રોટી ઉતારો.હવે તૈયાર છે લસણ મટર રોટી.

  5. 5

    ત્યારબાદ ધાણા મરચાં ફુદીનાની ચટણી તૈયાર કરો પછી સર્વ કરો આ છે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes