કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ જણ
  1. ડુંગળી
  2. ટામેટાં
  3. મરચા
  4. કળી લસણ
  5. ૧/૨ જીરું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીલાલ મરચાનો પાઉડર
  8. ૧ ચમચીકાશ્મીરી મરચાં નો ભુક્કો
  9. ૧/૨ ચમચીધાણાજીરું
  10. ૧ ચમચીમીઠું
  11. ૧/૨ ચમચીકીચનકિંગ મસાલો
  12. ૧૦૦ ગ્રામ કાજુ
  13. ૧ ચમચીકસુરી મેથી
  14. નાનો કટકો આદુ
  15. ૧ ચમચી ઘી તળવા
  16. ૧ ચમચીઘી
  17. ૧ ચમચીતેલ
  18. ૧/૩ વાટકીદૂધ
  19. ૨ ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક કઢાઇ માં ઘી ગરમ કરી કાજુ ને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવા

  2. 2

    પછી ડુંગળી, મરચા, આદુ, લસણ ની પેસ્ટ બનાવી, પછી ટામેટાં ની..... તેલ અને ઘી ગરમ કરી જીરું વઘાર કરવો પછી ડુંગળી વાળી પેસ્ટ શેકી લેવી..

  3. 3

    ઢાંકી ને ૨ મિનીટ શેકી લેવી... પછી ટામેટાં ની પેસ્ટ ઉમેરી લેવી...

  4. 4

    પછી ૨ મિનીટ ઢાંકી ને શેકી લેવી... પછી મલાઈ ઉમેરવી થોડી શેકી દૂધ ઉમેરી ઢાંકી ને શેકી લેવા...

  5. 5

    બધા મસાલા ઉમેરવા... અને સરખું હલાવી તેલ છુટું પડે પછી તળેલા કાજુ ઉમેરી... સરખું હલાવી થોડી વાર સસડાવી સર્વ કરવા માટે તૈયાર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes