ખીચડી (Khichdi Recipe In Gujarati)

Khushi Thakkar
Khushi Thakkar @cook_28628991
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમસૂરી ચૌખા
  2. 1/2 વાટકી મગની દાળ છોતરાવાળી
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ચપટીહળદર
  5. ચપટીહિંગ
  6. 1 ચમચીઘી
  7. નાના ત્રણ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં પાણી લઈ પાણી ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં ચોખા અને દાળ લઇ મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં મીઠું હળદર અને ઘી નાખી હલાવી લો. હવે કૂકરના ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર સીટી વગાડો.

  3. 3

    કૂકર ઠંડું થાય એટલે સર્વિંગ ડીશમાં લઈ ઘી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Thakkar
Khushi Thakkar @cook_28628991
પર

ટિપ્પણીઓ

Similar Recipes