વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 10-12 નંગઈડલી
  2. 2 ચમચીરાઈ
  3. 2 ચમચીજીરૂ
  4. 2 ચમચીલાલ મરચા નો ભૂકો
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ચમચીહિંગ
  7. 2 ચમચીખાંડ
  8. 2સુકા લાલ મરચા
  9. 5-7મીઠા લીમડાના પાન
  10. થોડાકોથમીર
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સામગ્રી એકઠી કરી લેવી. ઈડલી ના કટકા કરી લેવા.

  2. 2

    એક લોયા માં તેલ ગરમ કરી હિંગ, રાઈ, જીરૂ,લીમડા અને સૂકા મરચાં થી વઘાર કરવો.

  3. 3

    ત્યારબાદ તેમાં ઈડલી ના કટકા ઉમેરી, તેમાં ઉપર મુજબ ના મસાલા ઉમેરવા.

  4. 4

    બધું મિક્સ કરી લઈ કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ વઘારેલી ઈડલીસર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes