રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપબેસન લોટ
  3. 1- નાની ડુંગળી
  4. 1-મરચાં
  5. 1 ટી.સ્પૂનધાણા -
  6. ચપટીકાળા મરી-
  7. હિંગ-ચપટી
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 કળીલસણ -
  10. જરૂર મુજબ પાણી
  11. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટનો ઘઉં અને ચણા નો લોટ. હવે તેમાં સમારેલી ડુંગળી નાખો

  2. 2

    હવે તેમાં સમારેલી કોથમીર, લસણ, હિંગ, મીઠું અને કાળા મરી નાખો. હવે તેમાંથી કણક બનાવો.

  3. 3

    હવે તેને 5-10 મિનિટ માટે છોડી દો. હવે કણકમાંથી રોટલી બનાવો

  4. 4

    હવે તવા પર ઘી અથવા માખણ વડે રોટલા શેકી લો. અને હવે તમારો રોટલો તૈયાર છે કોઈ પણ સબજી સાથે અથવા પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

Similar Recipes