વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ને પાણી થી ધોઈ લો. ત્યારબાદ તેમાં વચ્ચે કાપા પાડી દેવા.
- 2
પછી એક પેકેટ ચવાણાને તેમજ ગાંઠિયા ને ખંડણી માં ક્રશ કરી લેવું.અને કાપા પાડેલા વેજિસ્ માં ભરી દેવું.ડુંગળી અને લસણ ને ભર્યા વગર રાખવા.
- 3
ત્યાર બાદ તેને સ્ટીમર માં પાણી મૂકી ને ઉપર કાણા વાળી ડિશ ને રાખો અને પાણી ઉકળે એટલે ભરેલા વેજિશ ને વરાળે બાફવા મૂકો આશરે ૧૦ - ૧૫ મિનીટ સુધી ચડવા દો.
- 4
ત્યાર બાદ ચેક કરી લેવું કે બટાકા ચડી ગયા છે કે નય.નો ચડ્યા હોય તો ૫ મિનિટ વધુ ચડવા દેવું.પછી તેનો ગેસ બંધ કરી દેવો. અને એક વાસણ મા કે માટી ના વાસણ ને ગેસ પર મૂકી ને ગરમ થવા દેવું પછી તેમાં તેલ ઉમેરવું.
- 5
અને તેને ગરમ થવા દેવું તેલ ગરમ થાય પછી તેમાં બદિયો, જીરૂ અને હિંગ ઉમેરી ને તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ને થોડી વાર ચલાવવું.
- 6
પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ને ઉમેરવા અને તેને ટામેટા ચડે ત્યાં સુધી ફેરવવા પછી તેમાં મીઠું, હળદર પાઉડર અને લાલ મરચુ પાઉડર તેમજ ગરમ મસાલો ઉમેરી ને તેને બરાબર મિક્સ કરવું.
- 7
પછી તેમાં પાણી ઉમેરી ને ચડવા દેવું જ્યારે ગ્રેવી ચડી જાય અને તેમાંથી તેલ છૂટું પડે પછી તેમાં ભરી ને બાફેલા વેજીસ ઉમેરવા
- 8
અને હળવા હાથે મિક્સ કરવું અને થોડી વાર ચડવા દેવું.પછી ગેસ બંધ કરી ને રોટલા,પરોઠા કે નાન સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લીલા લસણ ની લીલી ચટણી (Green Garlic Green Chutney Recipe In Gujarati)
#GA4#Week24#garlic Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
લસણિયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaGarlic Janki K Mer -
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
લીલુ લસણ અને લાલ મરચાની ચટણી (Lilu Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Sonal Karia -
-
-
-
-
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ