દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો
  1. ૨ કપઅડદ ની દાળ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. ૧ ચપટીબેકિંગ સોડા
  4. તેલ તળવા માટે
  5. ૨ કપદહીં
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીજીરૂ પાઉડર
  8. ૧ કપદાડમ
  9. થોડી સમારેલી કોથમીર
  10. 1 કપખજૂર ની ચટણી
  11. થોડી દળેલી ખાંડ (optional)

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ૫ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    પલળી જાય પછી તેને mixture જાર માં પીસી લો.

  3. 3

    પછી ૧ બોલ માં દાળ નું મિશ્રણ કાઢી લો.પછી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી ને ૧૦ મિનિટ માટે ૧ જ દિશા માં ફેટી લો.

  4. 4

    પછી ૧ કડાઈ માં તેલ ગરમ કરો.અને વડા તળી લેવા.

  5. 5

    પછી ૧ તપેલી માં પાણી ને સતપ કરો.પછી તેમાં ૧ ચપટી મીઠું નાખી ને વડા ને નીચવી લો.

  6. 6

    ૧ બોલ મા દહીં લઇ તેમાં ખાંડ નાખી ને બલેન્ડ કરો.

  7. 7

    ૧ સરવિંગ પલેટ માં વડા લેવા.પછી તેમાં દહીં,મરચું પાઉડર, મીઠું, જીરૂ પાઉડર,દાડમ,તળેલા શીંગદાણા અને કોથમીર છાંટી લો.

  8. 8

    To રેડી છે સ્વાદિષ્ટ દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti samani
Shruti samani @shrutii
પર
Gujarat

Similar Recipes