લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટું બાઉલ બાફેલા બટાકા
  2. 2-3 સ્પૂનલસણની ચટણી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 3 સ્પૂનધાણાજીરું
  5. ચપટીક હળદર
  6. 2-3 સ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1 સ્પૂનગરમ મસાલો
  8. 2-3 સ્પૂનતેલ
  9. 1 કપપાણી
  10. હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પાણી લસણની ચટણી મીઠું ધાણાજીરું હળદર લાલ મરચું પાઉડર નાખીને મિક્સ કરી લો

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો

  3. 3

    હવે એમાં લસણની ચટણી વાળું પાણી ને આમાં નાખીને મિક્સ કરી દો

  4. 4

    હવે એને થોડીવાર ઉકળવા દો પડવા લાગે એટલે તેમાં ગરમ મસાલો નાખી અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવું

  5. 5

    હવે બાફેલા બટાકા લ્યો અને પછી એની પર આ ચટણી નાખીને મિક્સ કરી દો અને પછી ઉમરા સાથે સર્વ કરો તો તૈયાર છે લસણીયા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes