રાજસ્થાની મકાઈ ના ઢોકળા(rajasthani makki dhokla Recipe in Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

રાજસ્થાની મકાઈ ના ઢોકળા(rajasthani makki dhokla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 2વાટકા મકાઈ લોટ
  2. 1વાટકો દહીં
  3. 1વાટકો મેથી ની ભાજી
  4. 1ચમચો ઘી
  5. 1 ચમચીજીરું
  6. 1/2લાલ મરચું
  7. 1 ચમચીઆદુ મરચા પેસ્ટ
  8. 1 વાટકીબાફેલા વટાણા
  9. મીઠુ સ્વાદાનુસાર
  10. 1/2 વાટકીકોથમીર
  11. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી જ સામગ્રી ભેગી કરો.

  2. 2

    પાણી ઉમેર્યા વગર જ લોટ બાંધો. પછી નાના મુઠીયા વાળો અને વરાળ મા બાફવા મુકો.તાપ મધ્યમ રાખવો.

  3. 3

    30 મિનિટ પછી ઢોકળા ની થાળી બહાર કાઢો. ઠારવા દો.

  4. 4

    આ ઢોકળા ને આમ જ ગરમ ગરમ ખાઈ શકાય. અને વાઘરી ને પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes