રિવર્સેબલ પૂરી (Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રીન પૂરી બનાવવા માટે પાલકની ભાજી ને સાફ કરી ધોઇ સમારી ને બાફી પછી ક્રશ કરવી. ક્રશ કરવામાં પાણી સાવ થોડુંક નાખવું.પછી મેંદામાં મીઠુ - મોણ અને જીરું નાખી મિક્ષ કરી પાલકની પ્યૂરી જરુરમુજબ નાખી કઠણ લોટ બાંધવો.
- 2
લોટના નાના લુવા કરી લેવા. ઍક નાની વાટકી માં થોડા તેલમાં લાલ મરચું પાઉડર મિક્સ કરવું.
- 3
હવે યલો પૂરી માટે મેંદામાં ચણાનો લોટ,મીઠુ,હળદર અને અજમો અને મોણ નાખી મિક્સકરી પૂરી નો કઠણ લોટ બાંધવો. અને નાના લુવા કરી લેવા.
- 4
રિવર્સેબલ પૂરી બનાવવા માટે બન્ને પ્રકારના લોટમાંથી અલગ અલગ પુરીઓ બનાવવી એક પૂરી પર મરચાં વાળું તેલ લગાવીને ઉપર બીજી પૂરી મુકી બન્ને પુરીઓ ને કીનારીથી દબાવી ફરી વણી ગોળ વાટકી થી કટ કરવી.જેથી એકસરખી બને.
- 5
આ રીતે બધી પૂરી વચ્ચે મરચા વાળું તેલ લગાવી વણી કિનારી થી જોડી વણી કાંટા ચમચી થી કાણા પાડવા જેથી ફૂલે નહીં.આ પૂરી ચા,તેમજ સોસ કે ચટણી સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૂરી ભાજી (Poori Bhaji Recipe in Gujarati)
#GA4#week9Key word: Puri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા સ્ટાર પૂરી (pizza Star Poori recipe in gujarati)
#GA4#week9#Fried#Puri#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)