જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)

જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક કુકરમાં ફ્લાવર, કોબી, ગાજર, દૂધી, કાચા કેળા, રીંગણ બધું બાફી લો. હવે બાફેલા વેજીટેબલ ને બ્લેન્ડર થી ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ અને ઘી મુકો. એ ગરમ થાઈ એટલે તેમાં હિંગ મૂકી ટોમેટો પ્યૂરી વઘારી લો. હવે આ પ્યુરી 5 મિનિટ સાંતળી તેમાં હળદર, મરચું પાઉડર, પાંવભાજી પાઉડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો...
- 3
હવે પ્યુરીમાં મસાલો બરાબર મિક્સ કરી 10 મિનિટ ધીમી આંચ પર રાખો.. પ્યુરીમાં થી તેલ છૂટું પડે એટલે તેમાં ક્રશ કરેલ મિક્સ વેજિટેબલ, બાફેલા વટાણા અને બારીક સમારેલા કેપ્સિકમ ઉમેરો.
- 4
બધું જ બરાબર મિક્સ કરો અને ધીમા તાપ પર 10-15 મિનિટ રાખો.
- 5
હવે તૈયાર ભાજી ને બારીક સમારેલ કોથમીર, બટર વળે ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો. ભાજી તમારી પસંદ મુજબ રોટલી, પરોઠા કે પાઉં અને પાપડ, સલાડ, છાસ જોડે ખાઈ અને એનો આનંદ માણો.
- 6
નોંધ :- ભાજીમાં ખટાશ તમને વધુ જોઈતી હોઈ તો લીંબુ નો રસ નાખી શકો છો. ભાજી એક એવી આઈટમ છે કે જેમાં તમને ભાવતા શાકભાજી વધતા કે ઓછા પ્રમાણમાં લઇ શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
-
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
-
મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower nikita rupareliya -
-
જૈન તવા પુલાવ (Jain Tava Pulao Recipe In Gujarati)
#WD365 દિવસ રસોડું સાંભળીને sometimes કંટાળો આવે અને કંઈક fast and tempting ખાવાનું મન થાય તો તવા પુલાવ is a best option for me... તો આજે આ women's day નિમિતે મારી cookpad ની loving n caring friends જોડે આ very easy to cook recipe share કરું છું...🤗 Vidhi Mehul Shah -
-
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Divya Dobariya -
-
-
-
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
પાંવભાજી(Pavbhaji recipe in gujarati)
#GA4# Week10#Cauliflowerભાજી પાંવ એ એક પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે. દરેક ને પસંદ આવે એવી આ ડીશ ઘરે તૈયાર કરી શકાય છે. જેમાં ફ્લાવર,બટાકા અને ટામેટાંના ઉપયોગથી બનાવવામાં આવે છે. તેને બન કે પાંવ સાથે ખવાય છે. Bijal Thaker -
-
-
જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati)
#AM2#રાઈસભાત આપડે normaly દાળ, કઠોળ જોડે અથવા પુલાવ કે ખીચડી માં વધુ use કરીયે છે... પણ એકસરખા સ્વાદ માં થોડો change માટે ભાત ની આ recipe મારી favourite છે... જેમને south indian taste પસંદ હોઈ તેમને આ south indian recipe sure ગમશે... Vidhi Mehul Shah -
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#SSR#cookpadgujarati#cookpadindia#cookpad પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Asmita Rupani -
પાઉંભાજી ખીચડી (Pavbhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી એ એક એવી ડીશ છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારી છે પણ ટેસ્ટ માં બધા ને ઓછી ભાવે. કેમ કે તેમાં મસાલા નો ઓછો ઉપયોગ થતો હોય છે. એમાં પણ નાના બાળકો ને ખીચડી નું નામ સાંભળી ને મોં બગડતું હોય છે. પણ આજે મેં ખીચડી ને પાઉંભાજી ફ્લેવર માં બનાવી છે. જેથી એ ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#khichadi#pavbhajikhichadi Unnati Bhavsar -
કુકર પાંવભાજી (Cookaer Pavbhaji Recipe In Gujarati)
#MBR6#Week 6શિયાળા માં બધા શાક એકદમ તાજા મળે છે અને પાંવભાજી માં બધા શાક નો ઉપયોગ કર્યો હોવા થી ખુબ જ હેલ્થી છે અને આજે કુકર માં બનાવી છે તેથી જલ્દી બને છે અને ખુબ જ ટેસ્ટી છે.બાળકો ને અમુક શાક ભાવતા નથી હોતા તો પાંવભાજી માં બધા શાક ખવડાવી શકો છો. Arpita Shah -
જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)
#MAમારા ઘરમા પાઉભાજી બધાની ફેવરીટ છે. પણ મારા બેઇ મમ્મી ની તો અતી પ્રિય છે. જે ડિનર બાદ સવારે નાસ્તા મા પણ લેવાનુ પસંદ કરે છે. Krupa -
-
More Recipes
ટિપ્પણીઓ (2)