દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
#GA4
#Week25
Key word: dahivada
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ અને મગ ની મોગર દાળ ને ધોઈ 4 થી 5 કલાક માટે પલાળી રાખો.
- 2
હવે પલાળેલી દાળ માં લીલા મરચાં અને મીઠું ઉમેરી મિક્સર માં પીસી લેવી અને બરાબર ફીણી લો.
- 3
વડા ઉતારવા તેલ ગરમ થાય એટલે વડા તળી લો. તળેલા વડા ને પાણી ભરેલા વાડકા માં મુકો અને થોડી વાર પછી એ વડા માં થી પાણી નિતારી ને અલગ મુકો.
- 4
એક પ્લેટ માં વડા ગોઠવી એની ઉપર દહીં પાથરો, પછી ખજૂર આમલીની ચટણી, કોથમીર ફુદીના ની ચટણી, શેકેલું જીરૂ પાઉડર, લાલ મરચું, મીઠું, અને છેલ્લે કોથમીર ભભરાવી દહીં વડા સર્વ કરો.
- 5
Similar Recipes
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 દહીંવડા તો ફેવરીટ છે, તમારા છે કે નહીં? Velisha Dalwadi -
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4#Week3Key word: dosa#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4#Week1Key word: punjabi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14675040
ટિપ્પણીઓ (23)