સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર લો. તેમાં સરગવા ની શીંગ બાફવા મુકો. કુકર ઠંડુ પડે એટલે કુકર ખોલી નાખો.
- 2
એક તાવડી માં તેલ, રાઈ, ને જીરૂ લો. તેમાં મીઠાં લીમડા ના નાખો. પછી તેમાં ચણા નો લોટ શેકો. ક્રીમ કલર નો થાય પછી તેમાં છાસ ઉમેરો. પછી તેને ખદ ખદ વા દો. પછી તેમાં સરગવા ની શીંગ ઉમેરો.
- 3
પછી તેને હલાવો. જેવું ઘટ જોઈયે તેવું ઉકાળો. પછી ગેસ બંધ કરો. તમારું સરગવા ની શીંગ નું શાક તૈયાર. તેને ભાખરી અથવા પરાઠા જોડે ખાવા ની મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Shweta Dalal -
-
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
-
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drum stick Rinku Saglani -
-
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Mansi Doshi -
-
-
સરગવા ની શીંગ ને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
-
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
-
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
-
-
-
-
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#post:-2 Twinkal Kishor Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677435
ટિપ્પણીઓ