દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Chhaya panchal @chhaya
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ૭ થી ૮ કલાકથી ધોઈને પલાળી રાખો.પછી કાણાવાળા વાટકા માં નિતારી લો.
- 2
મિક્સરમાં થોડું થોડું પીસી લો.
- 3
એક જ દિશા માં ખીરૂં ને ૧૫ મિનિટ સુધી ફેટી લો.દહીં માં ખાંડ નાખી મિક્સ કરી ફ્રીઝ માં મૂકી દો.
- 4
તેલ ગરમ મૂકી વડા તળી લો.ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 5
એક મોટા વાસણ માં નવશેકું પાણી ગરમ કરી તળેલા વડા નાંખી ૧૫ મિનિટ રાખો.પછી બંને હથેળીમાં વડા ને દબાવી પાણી કાઢી દો.
- 6
એક પ્લેટ માં વડા લઈ લો.દહીં નાખો પછી લીલી ચટણી, ખજૂર ચટણી ઉપરથી નાખો.પછી લાલ મરચું, જીરું પાઉડર નાખો.દહીંવડા ખાવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
-
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 દહીંવડા તો ફેવરીટ છે, તમારા છે કે નહીં? Velisha Dalwadi -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#PS ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે. Sonal Suva -
-
સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
-
બ્રેડ દહીંવડા (Bread Dahivada Recipe In Gujarati)
ગરમીમાં deep fry ન ખાવું હોય અને ડિનરમાં કંઈક light છતાં tasty n soulful જોઈએ તો આ રેસીપી તમારી માટે છે. બ્રેડ🍞 માંથી દહીં વડા બનાવ્યા.. ઘણા લોકો એમ જ ગોળા વાળી બનાવે without oil. પરંતુ મેં shallow fry કર્યા છે. ગરમીમાં આ બ્રેડ દહીં વડા બહુ ભાવશે. પેલી વાર બનાવ્યા પરંતુ ખૂબ જ tasty બન્યા છે. Do try friends. Dr. Pushpa Dixit -
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
દહીંવડા
ઉનાળામાં શાક ના વિકલ્પ ઓછા હોવાથી અને ગરમી મા કંઈક ઠંડુ ખાવાની મજા માટે દહીંવડા એક યોગ્ય વિકલ્પ છે#RB8 Ishita Rindani Mankad -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Dahivadaકર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે. Bansi Thaker -
-
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#cookpad#brackfast#dahiVadaદહીંવડા નું નામ સાંભળતા જ આપણા મોઢા માં પાણી આવી જાય પણ જ્યારે વ્રત હોય ત્યારે ખાઇ સકાય નહિ. તેથી મે અહી આજે મહા શિવરાત્રીના દિવસે ફરાળી દહીંવડા બનાવ્યા છે જે ઠંડા ઠંડા અને ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે.બાળકો ,વૃધ્ધો દરેકને ભાવે તેવાં ફરાળી દહીંવડા ...................................... Valu Pani -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીંવડા એ ગુજરાતી પ્લેટ નું પરફેક્ટ ફરસાણ છે. ગુજરાતી લોકો ની મનપસંદ ડીશ છે. વધારે તો ડિનર માં ખવાતી ડીશ છે. Jigna Shukla -
-
More Recipes
- રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
- રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
- પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- રાજસ્થાની માખણીયા લસ્સી (Rajasthani Makhaniya Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677671
ટિપ્પણીઓ (4)