મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ ટામેટા અને કેપ્સિકમ ને ધોઈ ને કોરા કરી લેવા. હવે ગેસ પર એક જાડી મૂકી એના પર ટામેટા અને કેપ્સિકમ ને એની છાલ કાળી થઈ જાય ત્યાં સુધી શેકી લેવા હવે પ્લેટ માં લઇ ઠંડા થઇ જાય પછી તેની છાલ કાઢી નાખવી થોડી છાલ રહી જાય તો કોઈ વાંધો આવતો નથી. પછી તેને સમારી લેવા.
- 2
હવે ટામેટા અને કેપ્સિકમ ને ચીલી કટર માં લીલાં મરચાં લઈ ચોપ કરી લેવા. હવે બાઉલમાં કાઢી તેમાં સમારેલા કાંદા,લીલા ધાણા,મરી પાઉડર, મીઠું,ખાંડ અને વિનેગર નાખી મિક્સ કરી નાંખો.હવે બાઉલ ને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.
- 3
ટોમેટો સાલસા ને નાચો ચિપ્સ સર્વ કરવું અને તેને ડીપ તરીકે પર ઉપયોગ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મેક્સિકન સાલસા (Mexican Salsa Recipe In Gujarati)
મેક્સિકન રેસિપિ માં સાલસા ખુબ બેઝિક અને જરૂરી recipe છે. જે ખુબ ઓછા ઘટકો થી અને સરળતા થી બનાવી શકાય છે Daxita Shah -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#mexican#tomatosalsa#salsa Mamta Pandya -
-
મેક્સિકન ટોમેટો રાઈસ(Mexican Tomato Rice Recipe inGujarati)
#GA4 #week7 #Tomatoઆ ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ મેક્સિકન ડીશ છે. અહીં ટામેટા ચોખાની સાથે હીરો ઘટક છે. મેક્સીકન ખોરાક આપણી જગ્યાએ એકદમ લોકપ્રિય છે. આ એક સંપૂર્ણ વન પોટ મિલ છે જે તૈયાર કરવામા ઝડપી અને સરળ છે. દરેક વ્યક્તિ તેને અલગ રીતે બનાવે છે અને અહીં મારું શાકાહારી સંસ્કરણ છે જે મુખ્ય વાનગી અથવા સાઇડ ડિશ તરીકે આપી શકાય છે. Bijal Thaker -
ચીઝ મસાલા ટોસ્ટ (cheese masala toast recipe in gujarati)
#GA4#Week23#Toast ટોસ્ટ એ જુદા જુદા ટોપીગ થી બનાવી શકાય છે આજે મેં મિક્સ વેજીટેબલ થી બનાવી છે બાળકો બધા વેજીટેબલ ખાતા ન હોય છે તેથી મે બાળકો ને આવી રીતે ચીઝ મસાલા ટોસ્ટ જુદા જુદા સ્ટફિંગ કરી ને બનાવી આપુ છુ જલ્દી થી બાળકો ખાઈ લે છે Payal Sachanandani (payal's kitchen) -
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
ટોમેટો ઓમલેટ (Veg. Tomato Omelette Recipe In Gujarati)
#ડીનરટોમેટો આમલેટ ને સંભાર અને કૉકોનત ચટણી સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
મેક્સીકન બ્રેડ પીઝા (Mexican Bread Pizza Recipe in Gujarati)
#GA4#week21#Mexican Payal Sachanandani (payal's kitchen) -
રોસ્ટેડ ટોમેટો હર્બસ સાલસા (Roasted Tomato Herbs Salsa Recipe In Gujarati)
આ ચટણી કે ડીપ કહી શકાય છે જે ટેકોઝ અને અન્ય મેક્સીકન-અમેરિકન ટોર્ટિલા ચિપ્સ માટેના વાનગીઓ તરીકે વપરાય છે. તે કાચા અથવા રાંધેલા હોઈ શકે છે એટલે કે ટમેટાને roast કરી ને તો બનાવી શકાય છે અને કાચા ટામેટા નો પણ સાલસા સોસ બનાવી શકાય છે તે પણ ટેસ્ટ માં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે#GA4#Week8#dip Nidhi Jay Vinda -
-
ઢોકલા એ સાલસા (Dhokla E Salsa Recipe in Gujarati)
#GA4#Week8#post2#steamed#ઢોકલા_એ_સાલસા ( Dhokla E Salsa Recipe in Gujarati )#Fusion_Recipe_Gujarati_and_Mexican ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરિટ ફરસાણ છે. જે સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. મેં આજે આ ઢોકળા માં થોડું ટ્વીસ્ટ કરી ને ફ્યુસન રેસિપી બનાવી છે. જે ગુજરાતી અને મેક્સિકન બંને નો મિક્સ ટેસ્ટ આવે એ રીત નું બનાવ્યું છે. એટલે જ મે આ રેસિપી નું નામ ઢોકલા એ સાલસા આપ્યું છે. તમે પણ આ ફ્યુંસન રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
ટામેટા રેડ સાલસા (Tomato Red Salsa Recipe In Gujarati)
આ મેક્સિકન આઈટમ માં વપરાય છે કોર્ન ચિપ્સ, ટૉટીલા, બિન્સ રોલ, મેક્સિકન રાઈસ માં વપરાય છે, ગુજરાતી વર્જન ચટણી તરીકે, સલાડ તરીકે વાપરી શકો Bina Talati -
ગ્રીન સાલસા (Green Salsa recipe in Gujarati)
#RC4#cookpadindia#cookpad_guj#green સાલસા એ મેક્સિકન ખાનપાન માં વપરાતું એક તીખું તમતમતું ડીપ છે જેના મૂળ ઘટકો ટમેટા, ડુંગળી છે. સાલસા બે રીતે બનાવાય છે એક તો કુકડ અને બીજું અનકુકડ.અહીં મેં અન કુકડ સાલસા બનાવ્યું છે પરંતુ મેં લીલા ટમેટાં નો ઉપયોગ કર્યો છે.ખાટો, તીખો સાલસા નાચો ચિપ્સ, લવાસ અથવા તમારી પસન્દ ની કોઈ પણ ચિપ્સ સાથે સારો લાગે છે અને બીજી મેક્સિકન વાનગી માં પણ વપરાય છે. Deepa Rupani -
-
મેક્સિકન રાઈસ વિથ સાલસા (maxican rice with salsa recipe in Gujarati)
#વિકમિલ-૧#સ્પાઈસી/તીખી Krishna Kholiya -
-
-
-
-
બેલ પેપર કેપ્સિકમ સાલસા(Bell Paper Capsicum Salsa Recipe In Gujarati)
આ એક ઈમયૂનીટી હેલ્ધી અને ટેસ્ટી સલાડ છે લોટસ ઓફ કલર્સ કેપ્સિકમ, ટામેટા, લીંબુ થી બનેલું હોય છે જનરલી બધા કાઢી, ઉકાળા, ઈમયૂનીટી ડીંક બનાવતા હોય છે તો હું આજે નવું લઈ ને આવી છુ તમે જરુર બનાવજો મારા ઘર માં ખુબ જ ટેસ્ટી લાગ્યુંવિટામિન બી,સી મળે છે#Immunity chef Nidhi Bole -
-
-
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
-
More Recipes
- રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
- રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
- પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- રાજસ્થાની માખણીયા લસ્સી (Rajasthani Makhaniya Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677623
ટિપ્પણીઓ (6)