મગ ની દાળ ના દહીં વડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)

Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપમગની છડી દાળ
  2. 1 ચમચીદહીં
  3. 2લીલા મરચા
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. 2 ચમચીચણા લોટ
  6. જરૂર મુજબ હિંગ
  7. જરૂર મુજબ તેલ
  8. 1બાઉલ મોળું દહીં
  9. સ્વાદ મુજબ ખજૂર ચટણી
  10. સ્વાદ મુજબ લીલી ચટણી
  11. 1 ચમચીજીરું મસાલા
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. જરૂર મુજબ દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ને 4 થી 5 કલાક પલાળી દો. પછી મિક્સર માં દાળ, મરચું લીલા, દહીં એડ કરી ચન કરી 6 થી 8 ખીરા ને રેસ્ટ દો

  2. 2

    પછી ખીરા માં મીઠુ, ચણા લોટ, હિંગ એડ કરી તેમાંથી વડા તેલ માં પાડો.

  3. 3

    પાણી લો એક વાસણ માં તેમાં ચપટી હિંગ અને મીઠુ એડ કરવું.હવે વડા ને પાણી માં 4 થી 5 રહવા દો.

  4. 4

    પછી પાણી નિતારી દો. એક બાઉલ માં દહીં લો. તેમાં વડા ને 15 થી 20 મિનિટ પલાળો.

  5. 5

    સેર્વિંગ પ્લેટ માં કાઢી તેમાં ઉપર થી દહીં, ખજૂર ચટણી, લીલી ચટણી, જીરા પાઉડર, મરચું પાઉડર, દાડમ એડ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
પર

Similar Recipes