હાંડવો (Handvo Recipe In Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઢોકળાનો લોટ
  2. 1બાઉલ છાશ
  3. જરુર પડે તો થોડું ગરમ પાણી
  4. 1 ચમચીસૂકી મેથી
  5. 1 ચમચીચણાની દાળ
  6. 1ડુંગળી ઝીણી સમારેલી
  7. 1 1/2 ચમચીલીલા મરચાની કટકી
  8. કોથમીર સમારેલી
  9. 2 ચમચીતલ
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. 1 ચમચીહળદર
  12. લીંબુ
  13. વઘાર માટે
  14. 2 ચમચીતેલ
  15. ચપટીહિંગ
  16. 1/2 ચમચીરાઈ જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ઢોકળા નું ખીરુ લો

  2. 2

    ત્યારબાદ તે બધુ સુધારી લો.

  3. 3

    હવે તે બધું બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે એક બાઉલમાં હાંડવા નું ખીરુ લો. પછી તેમાં ચપટી બેકિંગ સોડા ઉમેરો. તેમજ 1/2 ચમચી જેટલું તેલ તેમાં નાખી ઉપરથી થોડું લીંબુ નીચોવો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    ત્યાર પછી એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરુ, તલ તેમજ હીંગ ઉમેરો પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો.

  6. 6

    હવે તેના પર પ્લેટ ઢાકી દો.અને હાંડવાને મીડીયમ ફ્લેમ પર બંને બાજુ ચડવા દો. હાંડવો અંદરથી ચડી ગયા પછી એક પ્લેટમાં કાઢી લો.

  7. 7

    તૈયાર છે હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes