રાંધવાની સૂચનાઓ
- 1
અડદ દાળ અને ચોળાની દાળ ને ચાર થી પાચ કલાક પલાળી ને રાખો.
- 2
હવે બંને દાળ ને પાણી માથી કાઢી કકરી વાટી લો. તેમાં મીઠું અને લીલા મરચાં તથા મરી પાઉડર નાખી અને ખીરું તૈયાર કરવું.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરી ને તેમાં ગોટા ઉતારી લેવા.
- 4
ગોટા ઠંડા થાય બાદ પાણી મા રાખવા..
- 5
પછી બને હથેળી ની મદદ થી ગોટા ને દબાવી પાણી કાઢી નાંખો. પછી તે ને વલોવેલ દહીં માં નાખો...
- 6
હવે તને થોડા સમય સુધી ઙીજ મા ઠંડા થવા દેશો પછી ડીશમાં લઈને તેના પર લાલ મરચું અને જીરું પાઉડર નાખીને ખાવું...
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680150
ટિપ્પણીઓ