સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 નંગસરગવો
  2. 4 ચમચીદહીં
  3. 2 ચમચીબેસન
  4. 2 ગ્લાસપાણી
  5. ચપટીહળદર
  6. 1/2 ચમચીમીઠું
  7. 3 ચમચીધાણા લીલા ઝીણા સુધારેલા
  8. લીલામરચા ઝીણા કાપેલા
  9. 1/2 ચમચીરાઈ
  10. 1 ચમચીતેલ
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સરગવાની છાલ કાઢી એક સિટી વગાડી બફિલો

  2. 2

    એક તપેલી માં દહીં,બેસન,મીઠું,હળદર,ઉમેરી પાણી,વાલોનીથી વલોવિદો

  3. 3

    સરખું મિક્સ થાય એટલે સાઈડ પર મુકી દો.

  4. 4

    એક પેન માં તેલ લો રાઈ, હિંગ વઘાર કરો,લીલા મરચા ઉમેરો,સરગવો ઉમેરો,સેજવાર સાંતળો

  5. 5

    છાશ ઉમેરો, ઉકાળોધીમા તાપે ઉકાળવું

  6. 6

    થાય એટલે ધાણા ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes