ભાજી બ્રેડ (Bhaji Bread Recipe In Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
ભાજી બ્રેડ (Bhaji Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકને મોટા કટ કરી કૂકરમા બાફવા મૂકી દો. સાઈડમાં મિક્સરમાં ડુંગળી,લીલુ મરચું,લસણ,આદુ નાખી પેસ્ટ બનાવી કાઢી અને ટામેટાં ની પ્યૂરી બનાવી લો.
- 2
હવે એક કઢાઈ માં તેલ અને બટર ગરમ કરી તેમાં જીરું નાખો. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો.હવે તેમાં સમારેલા કેપ્સીકમ નાખી 2 મિનિટ સાંતળો.
- 3
હવે તેમાં હળદર,લાલ મરચું,ધાણા જીરું,પાઉંભાજી મસાલો નાખી ધીમે તાપે સાંતળો.સાથે સાથે બાફેલા શાક ને ક્શ કરી લો.વટાણા ક્શ કરવા નહિ.
- 4
હવે સાંતળેલા મિશ્રણ માં ટામેટાં ની પ્યૂરી નાંખી મિક્સ કરી ઢાંકીને થોડી વાર કૂક કરો.હવે તેમાં ક્રશ કરેલા શાક અને મીઠું ઉમેરી વટાણા નાખી મિક્સ કરી ઢાંકીને થોડી વાર કૂક થવા દો. ઉપર થોડું તેલ દેખાય એટલે ગેસ બંધ કરી લો.
- 5
તૈયાર છે ગરમ ગરમ ભાજી. સ્લાઈસ બ્રેડની કે પાઉંની સાથે સર્વ કરો.
Similar Recipes
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#GA4 #Week21દૂધી અને દૂધી નો જ્યુસ પીવો ઘણી રીતે ફાયદાકારક છે. આને પીવાથી વજન જલદી થી ઓછું થાય છે. એસીડીટી ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. આપણે રીંગણ નો ઓળો ખાતા જ હોય છે આજે અહીં દૂધી નો ઓળો કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. Chhatbarshweta -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#week9જે નાના અને મોટા ને બધાને ભાવે તેવી મનપસંદ ડ્રાયફ્રુટ ચોકલેટ ખાસ કરીને નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય છે ચોકલેટ Madhvi Kotecha -
બ્રેડ આમલેટ(Bread Omelet Recipe In Gujarati)
#GA4#Week2ઈંડા વગરની આમલેટ. નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી.Khushi Thakkar
-
ટમેટો સૂપ(Tomato Soup recipe in Gujarati)
#GA4 #Week7હવે શિયાળો આવતા માર્કેટમાં વધુ પ્રમાણમાં ટામેટા જોવા મળે છે. કાચા ટામેટા ઉપરાંત તેનો સુપ પણ ખુબ જ મહત્ત્વનો અને સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાટૅર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપને આજે પુલાવ અને પાપડ સાથે સર્વ કયુૅ છે. Chhatbarshweta -
કોલીફ્લાવર શાક (Cauliflower shaak Recipe in Gujarati)
#GA4#Week10#cauliflowerકોલીફ્લાવર અને લીલા વટાણા નુ શાક અમારા ઘરમાં બધા નુ ફેવરિટ છે ખાસ કરીને મારા કિડ્સ ને બોવજ ભાવે છે અને આ શાકરોટલી,ભાખરી,રોટલા,બ્રેડ,પાવ, અ બધાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છેપાવ અને બ્રેડ સાથે તો પાવભાજી જેવું જ લાગે Hetal Soni -
ભાજી પનીર સબ્જી(bhaji paneer sabji recipe in Gujarati)
#માઇઇબુક#post૩૦#સુપરશેફ1#post૩ફ્રેન્ડ્સ, જનરલી આપણે ભાજી પાઉં અને પંજાબી સબ્જી એન્જોય કરતા હોય જ્યારે આજે મેં બંને રેસિપી ને કમ્બાઈન કરીને એક સરસ હેલ્ધી ફયુઝન શાક ની રેસિપી શેર કરી છે . ગરમાગરમ રોટલી, પરાઠા કે નાન સાથે પણ સર્વ કરી શકો તેવી ભાજી પનીર સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
પાંઉ ભાજી તવા પુલાવ
#સુપરશેફ4 #પાઉંભાજીતવાપુલાવ #જુલાઈ #તવાપુલાવઆ પાંઉ ભાજી તવા પુલાવ ખૂબ જ ટેસ્ટી બને છે. Shilpa's kitchen Recipes -
મૈસુર ભાજી (Mysore Bhaji recipe in Gujarati)
મૈસુર મસાલા ઢોંસા દરેક નાં મનપસંદ હોય છે. મૈસુર ભાજી ઢોસા પર પાથરીને અને સાઈડમાં અલગ લઈને પણ ખાઈ શકાય છે. આ સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાપડ ચાટ મસાલા (Papad Chaat Masala Recipe In Gujarati)
#GA4#Week23પાપડ મસાલા ખાવામાં ખૂબ જ ચટપટા અને ટેસ્ટી લાગે છે પાપડના વધેલા કટકા માંથી બને છે જે નાના-મોટા દરેક ને ખુબ જ ભાવે છે. Komal Batavia -
ફરાળી શિગોડા ભાજી (Farali Shingoda Bhaji Recipe In Gujarati)
શિગોડા લોટ ફરાળી વાનગી મા ઉપયોગ મા લેવા મા આવે છે. શિગોડા બાફી ને પણ ટેસ્ટી લાગે છે. આજે મે તેમાંથી ભાજી બનાવી છે ફરાળી ઉપયોગ મા લઈ શકાય. Parul Patel -
પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)
આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી Shah Pratiksha -
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
પાઉં ભાજી એવી ડિશ છે કે નાના મોટા બધા ની પ્રિય છે. એવેરગ્રીન રેસિપી છે. Sweetu Gudhka -
વઘારેલી વેજીટેબલ બ્રેડ (Vaghareli Vegetable Bread Recipe In Gujarati)
આજે કાંઈ ચટપટું ખાવા ની ઈચ્છા થઈ તો મસાલા બ્રેડ બનાવી. જે નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. અને ઇન્સ્ટન્ટ બની જાય એવી ડીશ છે. Sonal Modha -
બૈગન ભરતા(Baigan Bhartha Recipe In Gujarati)
#GA4 #Week9એગપ્લાન્ટના(રીંગણ)ના નિયમિત સેવનથી કોલેસ્ટોરોલના સ્તરને ઓછો કરી શકાય છે. સાથે જ તે બ્લડ પ્રેશરને પણ સામાન્ય રાખવામાં મદદ કરે છે. જ્યારે કોલેસ્ટેરોલ લેવલ અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તો તેનાથી હદયની બીમારીનો ખતરો પણ ઓછો થઈ જાય છે.રીંગણ ખૂબ લાભકારક છે Chhatbarshweta -
ફ્રેન્ચ ફ્રાઈસ(french fries in Gujarati)
#માઇઇબુક નાના મોટા બધાને ભાવે અને ઝટપટ તૈયાર થાય તેવી ડીશPost 13 VAISHALI KHAKHRIYA. -
સ્પીનેચ કોનૅ સબ્જી(Spinach Corn Sabji Recipe In Gujarati)
#AM3આજે પાલક પનીર નુ શાક બનાવવાનો પ્લાન હતો પણ ઘરમાં પનીર થોડું જ હતું પછી વિચાર આવ્યો કે સ્વીટ કોનૅ પડી છે તો આ બન્ને નો ઉપયોગ કરી ને અલગ શાક બનાવીએ તો મજા પડી જાય. આ શાક બપોરના લંચ માટે કે ડિનર માટે બનાવી શકાય. Chhatbarshweta -
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
પુરી ભાજી
પુરી ભાજી એવો નાસ્તો છે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે પુરી ભાજી છોકરાઓને પણ ભાવે અને વડીલો ને પણ ભાવે એવો નાસ્તો છે ઘરમાં આરામ થી બની જાય છે Pragna Shoumil Shah -
સાંઈ ભાજી (sai bhaji recipe in gujarati)
સાંઈ ભાજી એક પ્રકાર ની સિંધી દાળ છે. જે પાલક અને બીજી ભાજી તથા વેજીટેબલ્સ નો યુઝ કરીને બનાવાય છે. આ મુખ્યત્વે ચણા ની દાળ નો ઉપયોગ કરીને બનાવાય છે. ખાવા માં બહુ જ સરસ, બનાવામાં બહુ જ સરળ અને ઝડપી તથા સ્વાસ્થય માટે બહુ જ સારી છે. સિંધી લોકો ના ઘર માં અવાર નવાર આ બનાવા માં આવે છે. કહી શકાય કે આ દાળ સિંધી લોકો નું staple food છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
ગુજરાતીમાં જો અથાણા ની વાત કરવામાં આવે તો ગોળ કેરી એક એવું અથાણું છે જે દરેક ગુજરાતીઓના ઘરમાં હોય જ હા એ છે કે દરેક ઘર પ્રમાણે ગોળ કેરી બનાવવાની રીત જુદી-જુદી હોય છે પણ અથાણાનો આગવો મહિમા હોય છે અહીં અમારા ઘરમાં બનતી ગોળ કેરી ની રીત આવી રીતે વ્યક્ત કરી છે જે અમે બાર મહિના સુધી સાચવીએ છીએ અને ટેસ્ટ નો આનંદ માણીએ છીએ#EB#week2#cookwellchef Nidhi Jay Vinda -
પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)
#GA4 #Week19પુલાવ ઘણા ટાઈપ ના બનતા હોય છે આજે અહીં વટાણા નો ઉપયોગ કરી પીસ પુલાવ બનાવીશું. Chhatbarshweta -
બ્રેડ ની સ્વીટ ટિક્કી 🍪(bread ni sweet tikki recipe in Gujarati)
#માઇઇબુકમારા મમ્મી ને સ્વીટ ખૂબ જ ભાવે છે તો આજે મેં મારા મમ્મી માટે એક સ્વીટ ડિશ બનાવી છે જેમાં જરા પણ તેલ અને ઘી નો ઉપયોગ કર્યો નથી. તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે. Charmi Tank -
ચણા ના લોટના ચીલા (Besan Na Lot Na Chilla Recipe In Gujarati)
#GA4#Week2એકદમ ટેસ્ટી અને નાના-મોટા બધાને ભાવે તેવી છે. Janki K Mer -
સ્પીનેચ કોર્ન સેન્ડવીચ (Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3#Sandwichલગભગ સેન્ડવીચ તો નાના મોટા દરેક ને ભાવે છે. સામાન્ય રીતે આપણે સાદી,મસાલા,ચીઝ સેન્ડવીચ બનાવતા હોય છીએ પણ આજે આપણે પાલક અને સ્વીટ કોનૅ નો ઉપયોગ કરી સેન્ડવીચ ને હેલ્ધી બનાવીએ. સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી બાળકોને પણ મઝા આવશે. Chhatbarshweta -
ચટપટા ભાજી કોન (Chatpata Bhaji Cone Recipe In Gujarati)
#PSભાજી કોન માં ભાજી માં શાક તરીકે બટાકા રીંગણાં કોર્ન લીધું છે .રીંગણાં એટલે લીધા છે કેમકે એનાથી થોડો કલર સરસ આવે અને બટાકા એકલા ખતાહોઈએ એવું નલાગે ટેસ્ટ માં પણ સારા લાગે છે બાકી બીજા કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો. Murli Antani Vaishnav -
મમરા મકાઇ ભેળ (Mamra Corn Bhel Recipe In Gujarati)
#ફટાફટ #ભેળ નાના બાળકો ને મોટા બધાને ભાવે તેવી છે નાસ્તામાં ખાવાથી ફટાફટ બનાવી દીધી. Smita Barot -
મોટા પાન ની ભાજી (મચીચા)
આ ભાજી ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. આ ભાજી ને ઈન્ડિયા મા ઢીમડા ની ભાજી કહે છે. અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WDખાસ કરીને પનીર પંજાબી સબ્જીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.પનીરની સબ્જીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો અહીં પનીર ની સાથે વટાણા નું મિશ્રણ કરી મટર પનીર બનાવ્યું છે.ટેસ્ટ માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685787
ટિપ્પણીઓ