માવા પનીર લાડુ (Mawa Paneer Ladoo Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીરવો
  2. 1/2 વાટકી મોળો માવો
  3. 1 વાટકીહોમમેડ પનીર
  4. 1ઈલાઈચી પાઉડર
  5. 1 નાનુ પેકેટ મીલ્કમેડ પાઉડર
  6. 1/4 વાટકીખાંડ જરૂર મુજબ
  7. 3 ચમચો ઘી
  8. 1 કપદુધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સો પ્રથમ રવા ને ઘી મા શેકી અલગ રાખી દો પેન મા દુધ,મિલ્કમેડ પાઉડર નાખી થોડુ ધટ થવા દો

  2. 2

    ધટ થયા પછી રવો,પનીર,માવો ઉમેરી બધુ મિક્સ કરી ઈલાઈચી પાઉડર નાખો

  3. 3

    ગેસ બંધ કરી ખાંડ ઉમેરી બધુ મિક્સ કરી થંડુ થાય પછી તેના લાડુ બનાવો

  4. 4

    સીલ્વર ડીશ મા બનાવેલા લાડુ ને ગોઠવી ગુલાબ ને પાંદડી થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes