ઘટકો

45 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીરવો
  2. 1 વાટકો દહીં
  3. ચપટીખાવાનો સોડા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. મસાલા માટે
  6. 2 નંગબાફેલા બટાકા
  7. 1મરચી
  8. 1સમારેલ કાંદો
  9. હિંગ જીરું રાઈ મેથી
  10. લીમડાના પાન
  11. 1 ચમચીસંભાર મસાલો
  12. કોથમીર ઝીણી સમારેલી
  13. આદુ ની પેસ્ટ
  14. હળદર સ્વાદ અને જરૂર મુજબ
  15. મીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રવા ને મિક્સર માં ફેરવી થોડો લોટ જેવો કરી તેમાં દહીં નાખી પાણી નાખી ઢોસા નું બેટર તૈયાર કરો.

  2. 2

    હવે મસાલા માટે... તેલ મૂકી એમાં રાઈ મેથી જીરૂ અને હિંગ મૂકો. સતાદૈ જાય એટલે લીમડાના પંદ મરચી અને સમારેલ કાંદા ઉમેરો. બરાબર ગુલાબી થાય પછી તેમાં હળદર અને મીઠું તેમજ સંભાર મસાલો ઉમેરો. અને હવે બાફેલા બટાકા ઉમેરી એને છૂંદી ને મિક્સ કરી લો. ઉપર કોથમીર ભભરાવી દો. (મગફળી ને ચણાની દાળ પણ ક્રુંચ માટે ઉમેરી શકાય)

  3. 3

    હવે ઢોસા ઉતારવા સમય એ તેના બેટર માં ખાવાનો સોડા ઉમેરી લો. પેન ગરમ કરો અને ચમચા ની મદદ થી બેતર ને પેન મા પથારી દો. બંને સાઈડ ફેરવતા રહો અને સેજ દાજ બેસે એટલે ઉતારી મસાલો ભરી ગરમ ગરમ પીરસો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes