કોથમીર ગાજર દહીંવડા (Kothmir Gajar Dahivada Recipe In Gujarati)

Mayuri Doshi @doshimayuri
કોથમીર ગાજર દહીંવડા (Kothmir Gajar Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળને ધોઈને સાફ કરી લો હવે એને પાણી માં પાંચ કલાક સુધી પલાળી રાખો,દાળ નું પાણી નીતારી લો હવે એને મિક્ષ્ચર માં નાખી પીસી લો,
- 2
મિશ્રણ બનાને બાઉલમાં કાઢી લો હવે એમાં હિંગ, સ્વાદ અનુસાર મીઠું, બારીક સમારેલી કોથમીર,ઝીણેલુ ગાજર, બારીક સમારેલા મરચાં નાખીને બરાબર મિક્સ કરો,
- 3
પેનમાં તેલ મૂકી તેમાં તળી લેવા, એક બાઉલમાં પાણી,છાશ મિક્સ કરો, એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દો હવે એમાં તળેલા વડા નાખવા વડા પલળી જાય એટલે તેને બીજા બજા બાઉલ માં કાઢી ઉપર થી મીઠું દહીં નાખી ફીઝ માં ઠંડુ થવા દો,
- 4
હવે વડા ડીશ માં નાખી એની ઉપર મીઠી ચટણી, તીખી ચટણી, શેકેલું જીરું, મીઠું, મસાલો, કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
-
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#GA4#Week25 દહીં વડા નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. Pinky bhuptani -
મીક્સ દાળના દહીંવડા (Mix Dal Dahivada Recipe In Gujarati)
#ડીનર ગરમી ની શરૂઆત થાય એટલે... દહીવડા તો યાદ આવે.. . આજે ડિનર માં મીક્સ દાળ ના દહીવડા.. ચાલે એકલા .. જો ભાવતા જ હોય તો.. Kshama Himesh Upadhyay -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686297
ટિપ્પણીઓ (2)