રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.
#GA4
#Week25
#Rava dosa

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.
#GA4
#Week25
#Rava dosa

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીરવો
  2. 1 વાટકીદહીં
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 2 ચમચીઘઉંનો લોટ
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ
  8. નાળિયેર દાળિયાની ચટણી સંભાર કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને મિક્સરમાં પીસી ઝીણો બનાવો. તેમાં ૨ ચમચી ચણાનો લોટ બે ચમચી ઘઉંનો લોટ મીઠું દહીં નાખી હલાવી લો થોડીવાર રેસ્ટ આપો. તેમાં બેકિંગ પાઉડર નાખી હલાવી ગરમ તવી માં પાથરો.

  2. 2

    ઢોસા ને તારી માં પથરી તે લગાડી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો આ રીતે બધા ઢોંસા ઉતારો

  3. 3

    ગરમ ગરમ ઢોસા અને સંભાર અને દાળિયાની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes