દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈ તેને છીણી નાખો
- 2
એક મોટા બાઉલમાં ઘઉંનો કરકરો લોટ હાંડવા નો લોટ લો તેમાં મોણ માટે તેલ નાખો બરાબર મિક્ષ કરી લો હવે તેમાં બધા મસાલા મિક્સ કરો અને દૂધી ની છીણ મિક્સ કરો
- 3
બધુ બરાબર મિક્સ કરી જરૂર પ્રમાણે દહીં નાખી લોટ બાંધો લોટને થોડીવાર રેસ્ટ આપો
- 4
ઢાંકણીયા પાણી મૂકી ગરમ કરવા મૂકો ઉપર કાણાવાળી ડીશ મૂકી તેલથી ગ્રીસ કરો હવે લોટમાંથી મુઠીયા વાળી તેના પર ગોઠવો
- 5
મીડીયમ ગેસ પર ૧૦થી ૧૫ મિનિટ સુધી ચઢવા દો ટુથપીક લઈ ચેક કરી લો
- 6
હવે મુઠીયા તૈયાર થઈ ગયા છે તેને થોડાક થોડીવાર ઠંડા થવા દો પછી તેના કાપા પાડો
- 7
એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી રાઈ ઉમેરો પછી તલ લીમડાના પાન અને સૂકું મરચું ઉમેરો બરાબર હલાવી પછી તેમાં કાપેલા મુઠીયા ઉમેરી બરાબર હલાવી લો છેલ્લે તેમાં કોથમીર ઉમેરો અને કોપરાનું છીણ નાખી સર્વ કરો આ મુઠીયા ગરમાગરમ વધાર્યા વગર પણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
-
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SUMMER VEGETABLES RESIPY CHALLENGE Bhakti Viroja -
More Recipes
ટિપ્પણીઓ