રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો શીંગ સારી રીતે ધોઈ લેવાની.ત્યારબાદ તેના ટુકડા કરી લેવાનાં.પછી એક ગ્લાસ પાણી કૂકર માં મૂકી તેમાં હળદર,મીઠું નાખી બાફવા મૂકી દેવાની.બે સીટી કરવાની છે.
- 2
ત્યારબાદ કૂકર ઠંડું પડે એટલે શીંગ બહાર કાઢી લેવાની પાણી સાચવી રાખવાનું છે.ત્યારબાદ એક કડાઈ માં બે ટેબલ સ્પૂન તેલ મૂકી તેમાં હિંગ નાખી લો. ત્યાર બાદ તેમાં પાણી સહિત શીંગ નાખી દો.
- 3
પછી તેમાં હળદર, મીઠું, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર,ખાંડ,લીંબુ નો રસ નાખી ધીમે થી હલાવવાનું.શાક ગરમ ગરમ જ ખાવાનું છે.બાકી લોટ જામી જાસે.ખાવામાં ટેસ્ટી અને એટલું જ સ્વાસ્થ્ય વર્ધક છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)2
#GA4 #Week25 #Drumstick સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. Nidhi Popat -
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)
#GA4 #week25 #drumstickસરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ. Ekta Pinkesh Patel -
સરગવાનું લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#Fam#post2#EB#week6#cookpadindia#cookpad_gujસરગવાનું લોટવાળું શાક (battered drumstics recipe in Gujarati)સરગવો એક અનેક પોષકતત્વો છે જે સારા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે. સરગવાની શીંગ જ નહીં પરંતુ તેના પાન પણ એટલા જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સરગવાના પાન ને સુકવી ને તેનો પાઉડર ઔષધિય ઉપયોગ માં પણ લેવાય છે. સાંધા ના દુખાવા માટે એ બહુ અકસીર માનવા માં આવે છે.સામાન્ય રીતે સરગવાની શીંગ ને આપણે સાંબર, કઢી, શાક માં ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારત માં સરગવાનો ઉપયોગ વિવધ વાનગીઓ માં ઘણો વધારે થાય છે.સરગવાની શીંગ નું લોટ વાળું શાક બહુ પ્રચલિત છે અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. મારા કુટુંબ માં બધાને બહુ પસંદ છે. Deepa Rupani -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drumstick#Drumstick#સરગવા નું બેસન એ પુરે ગુજરાતી ઓથેન્ટિક વિસરાતી વાનગી છે મારા પરિવાર ની ફેવરિટ છે આ ડીશ ખૂબ ઓછા તેલ માં બનવાની સાથે મૂળ સર્જવા સથે બનતી ખૂબ હેલ્ધી વાનગી છે સરગવો હેલધ માટે ખૂબ ફાયદાકારક છે સાંધા ના દુ:ખાવા અંગ જકડાઈ જવું બી પી ની કે ડાયાબિટીસ ની કોઈ પણ તકલીફ હોય એ માં ખીબ ઉપયોગ માં લેવા માં આવે છે ફાઇબર થઈ ભરપૂર આ શાક ના પણ સુધી બસાધુ જ ઉપયોગ માં લેવા માં આવે છે. તો બનાવી એ આ માં થી એક સ્વાદિષ્ટ ડીશ બેસન. Naina Bhojak -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાની શીંગ નું ચાતીયું Arti Desai -
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવાનું ચણાના લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
સરગવાનું ચણાના લોટ વાળું શાક ushaba jadeja -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Heena Mandalia -
સરગવા નું લોટ વાળુ શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવો એ બહુ ગુણકારી શાક છે. તેના પાન પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. Hiral Dholakia -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Deval maulik trivedi -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKSDrumstick એટલે કે સરગવોસરગવો પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે એમાં ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે સરગવામાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય.હું અવારનવાર સરગવા નું સૂપ સરગવાની કઢી સરગવાનું શાક તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરી અને તેના થેપલા પણ બનાવું છુંઅઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો સરગવો વપરાશમાં લેવો જોઈએ કેલ્શિયમની ગોળીઓ ખાવી એના કરતા સરગવાના પાન સૂકવી એને દડી એનો પાઉડર પણ લઇ શકાય છે Jalpa Tajapara -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Jasminben parmar -
સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
#GA4 #Week25DrumstickRoti સરગવો કેલ્શિયમ થી ભરપૂર અને વિવિધ ઔષધીય ગુણો ધરાવે છે સુપર ફૂડમાં ગણાય છે સરગવાના સેવન થી સાંધાના દુઃખાવા તેમજ લોહીની ઉણપ દૂર કરી નવજીવન બક્ષે છે...સરગવાનું બેસન વાળુ શાક ખૂબ લોકપ્રિય વાનગી છે... Sudha Banjara Vasani -
સરગવા નું લસણીયું શાક (Saragva Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#Week6 સરગવાનું શાક અલગ અલગ રીતે બને છે .સરગવો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.તેની શીંગ, તેના પાન, ફૂલ બધુ વિટામિન્સ થી ભરપૂર છેલસણયુ સરગવા નું શાક Alpa Pandya -
સરગવાનું ખાટું શાક(Drumstick nu khatu shak recipe in gujarati)
#EBWeek6 સરગવો વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપૂર હોય છે તે બ્લડ સ્યુગરને નિયંત્રિત કરી લોહી ને શુદ્ધ કરે છે...હાડકાને મજબૂત કરી સાંધા ના દુઃખાવા માં રાહત આપે છે અને રોગપ્રતિકારક શક્તિ આપે છે. Sudha Banjara Vasani -
સરગવા બેસન નું શાક (Drumstick Besan Shak Recipe ઇn Gujarati)
#GA4#Week25 સરગવાનું શાક મને ભાવે એટલે હું મારા માટે ખાસ બનાવું છું. આમતો કઢી માં,સાંભર માં નાખીને બનાવીએ છે. સરગવાનું સૂપ પણ ખૂબ જ ગુણકારી છે. પ્રોટીન ની માત્રા સારી છે. અને વા ના રોગ હોઈ તેના માટે તો બેસ્ટ છે. અને મેદસ્વિતા હોય તે જો આનું સેવન કરે તો ઘણો ફર્ક જોઈ શકાય છે.તો ,આજે મેં બેસન ના સાથે સરગવાનું શાક બનાવ્યું છે.. તો તમે રેસીપી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Kashmira Bhuva -
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
-
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ Usha Bhatt -
સરગવાનો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.આ ઉપરાંત બીજા ઘણા ઘણી બીમારીઓમાં સરગવો ફાયદા કારક છે.સુખ લગભગ બધાં જ ભાવતું હોય છે તો અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે તે ટેસ્ટી અને હેલ્ધી પણ છે . Manisha Parmar
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691840
ટિપ્પણીઓ (2)