સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Shah Alpa
Shah Alpa @cook_25491806
Vadodara, Gujarat,India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૪વ્યકિત માટે
  1. ૪ નંગ સરગવાની શીંગ
  2. ૧૦૦ ગા્મ ચણાનો લોટ
  3. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. ૧/૨ ચમચીરાઈ વધારે માટે હીંગ ચપટી
  6. જરુર મુજ્બ તેલ
  7. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    પ્રથમ સરગવો ને બાફી લો.ચણાનાલોટ ને પાણી મા ઓગળી લો.

  2. 2

    હવે આ મિશ્રણમાં મસાલા ઉમેરો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને હિંગ નાખી વઘાર કરો.

  4. 4

    પછી એમાં ચણા ના લોટ નું ઘોલ નાખી ને હલાવી લો.હવે ચઢી જાય એટલે તેમાં બાફેલા સરગવો નાખી ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Alpa
Shah Alpa @cook_25491806
પર
Vadodara, Gujarat,India

Similar Recipes