દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot
શેર કરો

ઘટકો

  1. ૨ કપઅડદ ની દાળ
  2. જરુર મુજબ તળવા માટે તેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 કિલોદહીં
  5. જરુર મુજબ ખાંડ
  6. ૧/૨ કપદાડમ દાણા
  7. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  8. ૧ ટેબલ સ્પૂનસકલ જીરું
  9. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  10. ખજુર અમલી ની ચટણી
  11. કોથમીર મરચા ની ચટણી
  12. જરુર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ ને ૩-૪ કલાક પલાળી લેસુ...ત્યાર બાદ તેને પીસી તેમા આદુ મરચા ની પેસ્ટ અને કોથમીર અડદ કરી દેસુ...

  2. 2

    ત્યાર બાદ તેમા સ્વાદ અનુસાર મીઠું અડદ કરસું...હવે તેને મીડીયમ આચે તરી લેસુ..

  3. 3

    હવે તેને પાણી મા પલાળી દેસુ...ત્યા સુધી આપણે મીઠું દહીં તયાર કરી લેસુ...અને ત્યાર બાદ વડા પ્લેટ મા લઈ તેમા બેવ ચટણી નાખી મરચુ પાવદર નાખસુ ત્યાર બાફ સેકલ જીરું ત્યત બાદ દહીં અને લાસ્ટ મા કોથમીર અને દાદમ ન બી થી ગાર્નિશ કરસું...દહીં ચીલલ્દ હોવુ જોઇ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

Similar Recipes