દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૫-૬ કલાક પલારવી. ત્યાર બાદ દાળ ને પીસી લેવી, પીસવા મા પાણી ૨-૩ ચમચી જ નાખવુ. ખીરૂ ઘાટુ રાખવુ.
- 2
હવે ખીરા મા સ્વાદ મુજબ મીઠું નાખી ૫ મિનિટ એક જ સાઇડ હલાવવું જે થી વડા સોફ્ટ થાય. હવે વડા ને તરી લેવા ગોલ્ડન બ્રાઉન.
- 3
હવે તરેલા વડા ને સાદા પાણી મા ૮-૧૦ મિનિટ પલાળવા(પાણી મા થોડુ મીઠું એડ કરવુ) પાણી ને બાદલે છાસ પણ લઈ શકાય. પછી વડા ને નિતારી લેવા.
- 4
હવે દહીં લેવુ તેમા સ્વાદ મુજબ મીઠું અને ખાંડ એડ કરવી અને બિટર થી મિક્સ કરવુ.
- 5
હવે એક બાઉલ/પ્લેટ મા ૩-૪ વડા રાખવા ઉપર દહીં નાખવુ પછી ઉપર જીરૂં, લાલ મરચુ, મરી પાઉડર છાંટવો.
- 6
હવે ઉપર મસાલ શીંગ, દડામ ના દાણા, અને ઝીણી સમારેલી કોથમીર છાંટવી.
- 7
તો તૈયાર છે સ્વાદિષ્ટ દહીં વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25 Dahi vadaદહીં વડા એ અડદ ની દાળ માંથી બનાવવામાં આવતી વાનગી છે તે મીઠુ દહીં નાખી ને ખાવામાં આવે છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે Rinku Bhut -
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SFR#SJR#રાધંણ છટ્ટ ના દિવસે સાતમ મા ઠંડુ ખાવા દહીં વડા બનાયા છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692262
ટિપ્પણીઓ (4)