સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણથી ચાર લોકો
  1. ૭-૮સરગવાની શીંગ
  2. 1 કટોરીચણાનો લોટ
  3. 2મોટા ગ્લાસ થોડી ખાટી છાશ
  4. 1/2 ચમચી હળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1મરચું
  7. ટુકડોઆદુનો
  8. થોડો લીમડો
  9. વઘાર માટે રાઈ, જીરુ અને એક ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગને ધોઈને, કટકા કરી બાફી લો.

  2. 2

    એક તપેલીમાં ખાટી છાશ નાખો. તેની અંદર ચણાનો લોટ નાખી મિક્સ કરો..

  3. 3

    ત્યારબાદ કઢી નો વઘાર કરો. તેની અંદર આદુ-મરચાં અને લીમડો નાખી, પાંચ મિનિટ ઉકળી જાય એટલે બાફેલી શીંગ તેની અંદર નાખી દો.

  4. 4

    બે મિનીટ બધું મિક્સ કરી ધીમી આંચે પકાવો. ફ્રેન્ડ તૈયાર છે સરગવાની કઢી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes