સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામસરગવા ની શીંગ
  2. ૧ વાટકીછાસ
  3. ૧ વાટકીચણા નો લોટ
  4. વઘાર કરવા માટે તેલ
  5. ૧ ચમચીરાઈ
  6. ચપટીહિંગ
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીલાલ મરચા પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શીંગ ને બાફી લેવી. ત્યાર બાદ તેલ નો વઘાર મૂકવો.પછી તેમાં રાઈ નાખવી. ત્યાર બાદ તેમાં હિંગ નાખવી.

  2. 2

    પછી તેમાં ચણા નો લોટ શેકાવા દેવો.ચણા નો લોટ શેકાઈ ગયા બાદ તેમાં છાસ અને પાણી નાખવું.

  3. 3

    ચણા નો લોટ ઘાટું મિશ્રણ થાય ત્યારે તેમાં બાફેલી શીંગ મરચું, મીઠું, હળદર અને કોથમીર નાખી ૫ મિનિટ થવા દેવું. ત્યાર બાદ તેને ગરમ ગરમ રોટલી જોડે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes