સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)

Jigisha Choksi @jigisha123
સરગવો માં બહુજ કેલ્સયમ બહું જ હોય...સાંધાના દુખાવા માં સરગવો ખુબજ ઉપયોગી ....હેલ્થી સૂપની મજા માણો..
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
સરગવો માં બહુજ કેલ્સયમ બહું જ હોય...સાંધાના દુખાવા માં સરગવો ખુબજ ઉપયોગી ....હેલ્થી સૂપની મજા માણો..
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવો,કાંદો,ટામેટાં લસણ ને 3 કપ પાણી નાખી કુકર માં 3 સિટી મારી ઠંડુ કરો
- 2
મિક્ષર માં વાટી લો
- 3
એને ગાળી લો
- 4
1 કડાઈ માં ઘી મૂકી જીરા નો વઘાર કરો
- 5
તેમા પલ્પ નાખી મસાલા,હર્બ,મીઠું નાખો
- 6
લીલી હળદર અને આદું છીણી નાખો.
- 7
5 મિનિટ ઉકાળી ને કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો હેલ્થ માટે ખૂબ લાભદાયી છે. તેમાં થી ઘણાં બધાં પોષક તત્વો મળી રહે છે. તો ચાલો આજે તેનો ઉપયોગ કરી ને એક સરસ રેસિપી બનાવીએ. મેં આજે સૂપ બનાવ્યો છે. Urvee Sodha -
સરગવા દૂધી સુપ 🍵 (Drumstick Bottle Gourd Soup Recipe in Gujarati)
સરગવો અને દૂધી બંન્ને પૌષ્ટિક અને ખુબ હેલ્ધી છે. શિયાળા માં સાંધા નાં દુખાવા માટે આ સુપ બહુ જ ગુણકારી નીવડે છે. Bansi Thaker -
-
-
સરગવા નો સુપ
આ સુપ જેને આંખ ના નંબર હોય એના માટે બહુ ઉપયોગી છે.રોજે સવારે પીવાથી આંખોમાં ઠંડક મળે છે.આ સુપ ને ડાયટીગ પ્લાન માં લઇ શકાય છે.#એનિવસૅરી#ઇબુક૧#૨૧ Maya Patel -
-
સરગવા મગદાળ વેજ સુપ(saragva mugdal veg soup recipe in Gujarati)
#સુપરશેફ ૩#મોનસૂન#પોસ્ટ ૧સુપ. ગમે ત્યારે આપણે લઈ શકીએ છીએજ્યારે ખુબ સરસ વરસાદ પડતો હોય ત્યારે ગરમ ગરમ સૂપની મજા જ કાંઈક ઔર છે આ સૂપ ટેસ્ટી પણ એટલો છે અને હેલ્ધી પણ ખૂબ જ છે. Manisha Hathi -
સરગવા શીંગ દૂધી નો સુપ (Drumstick Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week25સરગવાની શીંગ અને દૂધ બંનેને અત્યારે સુપર ફુડ માનવામાં આવે છે.... બંને ના હેલ્થ બેનિફિટ પણ ખૂબ છે. આજે મે બંને નો combine સુપ બનાવ્યો ..સ્વાદ માં ખૂબ સરસ લાગે છે ..એક વાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
સરગવા નો સૂપ (Drumstick soup Recipe in Gujarati)
સરગવા ના ખુબ જ ફાયદા છે. સરગવો લેવા થી કેલ્શિયમ ની કમી હોય તો દૂર થાય છે. વજન ઉતારવા માટે ખુબ જ ઉપયોગી છે. શરીર ની માસ પેશી અને હાડકા મજબૂત બને છે. તેનો ઉપયોગ હંમેશા કરતો રહેવો જોઈએ.#GA4#week20 Arpita Shah -
ગાજર સરગવા નું સૂપ (Carrot Drumstick Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
સરગવા દૂધી ટામેટા નો સૂપ (Saragva Dudhi Tomato Soup Recipe In Gujarati)
#Immunityસરગવો એકદમ પોષકતત્વો થી ભરપૂર છે... એ તો આપણે સૌ જાણીએ જ છીએ. દૂધી મા પાણી નું પ્રમાણ વધુ હોવાથી કોરોના દર્દી hydrate રહેવું ખૂબ જ જરૂરી છે. ટામેટા મા વિટામિન c રહેલું હોવાથી આ ત્રણેય માંથી બનાવેલો સૂપ તમને સૌ ને ઉપયોગી થશે. Stay Safe .. Stay healthy 👍🌷 Noopur Alok Vaishnav -
ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujaratiડ્રમસ્ટિક એટલે કે સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેનો શાક, કાઢી, સૂપ બનાવવા સિવાય પણ એક ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત સરગવો વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. સરગવો વાયુ નાશક છે. તેમાં ઝીંક અને વિટામિન સી હોય છે જેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધા ને લગતી તકલીફો માં રાહત મળે છે. સરગવો કોલેસ્ટ્રોલ ઘટાડવા માં અસરકારક છે. આ સૂપ માં મેં દૂધી ઉમેરી છે. દૂધી એસિડિટી મટાડે છે અને પાચન ક્રિયા સુધારે છે. આ સૂપ બ્લડ ખાંડ લેવલ પણ કંટ્રોલ કરે છે જેથી ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ગુણકારી છે. સરગવો અને દૂધી બારે માસ મળતા હોવાથી આ સૂપ ની મજા કોઈ પણ ઋતુ માં માણી શકાય છે. Vaibhavi Boghawala -
સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)
#GA4 #week25 #drumstickસરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ. Ekta Pinkesh Patel -
-
સરગવા દુધીનો સૂપ (Drumstick & Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week20શિયાળો હોય કે કોઈ પણ સીઝન હોય સરગવો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ સૂપ કાયમ તમે પી શકો છો આ શરીર માટે ખૂબ જ ગુણકારી છે હાડકા માટે , માનસિક તણાવ માટે, હેર ગ્રોથ માટે ,પાચન ક્રિયા માટે , વેઈટ લોશ , ખાંડ લેવલ, લોહી શુદ્ધ કરવા ઘણા બધા માં સૂપ ફાયદાકારક નીવડે છે અને સૂપ પીવાની મજા શિયાળામાં પણ ઘણી સારી આવે છે તમારી ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે#cookpadindia#cookpadgujarati Khushboo Vora -
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala -
-
સરગવા દૂધી નો સૂપ (Drumstick Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumstick#sargwadoodhino soup patel dipal -
-
સરગવા અને પાલકનો સુપ (Drumstick and spinach soup Recipe In Gujarati)
આ સુપ 'વા' ના દર્દીઓ મટે ફાયદાકારક છે. ખુબ માઈલ્ડ ટેસ્ટ છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
દૂધી - સરગવા નો સૂપ (Dudhi & Saragva Soup Recipe In Gujarati)
આ સૂપ ખૂબ જ હેલ્ધી છે. હાડકાના દુખાવા માટે સરગવો ખૂબ જ ગુણકારી છે. આ મહામારી ના સમય ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
-
-
-
કંદમૂળ સરગવા સૂપ (Roots Drumstick Soup Recipe In Gujarati)
#MBR8Week 8 આ સૂપ સવારના સમયે ગરમ ગરમ લેવામાં આવે તો તેમાંથી આખા દિવસની ઊર્જા (energy) મળી રહે છે...બીટ માં રહેલ હિમોગ્લોબીન, સરગવાનું કેલ્શિયમ, ગાજરમાં રહેલ વિટામિન્સ અને આદુ, હળદર તેમજ આંબા હળદર જેમાં રોગપ્રતિકારક શકિત રહેલી છે તેના થી સ્ફૂર્તિ, શકિત અને ગરમાવો મળી રહે છે...ટામેટા ને લીધે અતિ સ્વાદિષ્ટ અને કલરફૂલ સૂપ બને છે. Sudha Banjara Vasani -
સરગવા ટામેટાનો સુપ (Drumstick Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20#Soup#cookpadgujrati#cookpadindia સરગવો એક ખૂબ જ ગુણકારી છે તે સાંધાના દુખાવામાં ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વગેરે જેવા રોગોમાં લાભદાયી છે એનો ઉપયોગ કરીને તૈયાર કરેલ છે. Shweta Shah -
પોટ સ્ટીકર્સ (Potstickers recipe in Gujarati)
આ એક એવી રેસિપી છે જેમાં સ્ટીમિંગ અને ફ્રાઈંગ બંને વસ્તુઓ એક સાથે થાય ત્યારેજ આ વાનગી તૈયાર થઇ શકે.પોટ સ્ટીકર્સ મોમો ના ભાઈ છે 😃. બનાવવાની રીત પણ લગભગ સરખી પણ પકાવવાની થોડી અલગ. આ નીચે થી ક્રિસ્પી અને ઉપર થી સોફ્ટ બને છે. નીચે પેન મા ચોંટી ને ક્રિસ્પી બને છે એટલે જ આ નામ. ગરમ ગરમ ખાવા માં જ મજા છે. જેને મોમોસ ભાવે એને આ વાનગી ચોક્કસ ભાવશે. બનાવો અને મજા માણો.#વીકમીલ3#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ17 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695693
ટિપ્પણીઓ (2)