રાંધવાની સૂચનાઓ
- 1
સરગવા ને પાણી થી ધોઈ નાખવો પછી કટકા કરી ને કુકર મા બાફી નાખવો 2 સિટી વગાડવિ પછી
- 2
સરગવા ને અંદર નો ગર બધો હાથે થી કાઢી નાખવો અને બલેનઁદર ફેરવી નાખવું અને ગર્ણા થી ઍક તપેલી મા ગાળી નાખવું
- 3
અને ગેસ ઉપર ગરમ કરી નાખવું અને મીઠું અને તીખા નો ભુકો નાખી ઉકાળી ને ગરમ ગરમ સર્વ કરવું સરગવા નો હેલ્થી સુપ તૈયાર
Similar Recipes
-
સરગવા દૂધી નો સૂપ (Drumstick Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumstick#sargwadoodhino soup patel dipal -
-
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો હેલ્થ માટે ખૂબ લાભદાયી છે. તેમાં થી ઘણાં બધાં પોષક તત્વો મળી રહે છે. તો ચાલો આજે તેનો ઉપયોગ કરી ને એક સરસ રેસિપી બનાવીએ. મેં આજે સૂપ બનાવ્યો છે. Urvee Sodha -
-
-
-
સરગવા બીટ નો સુપ (Saragva Beetroot Soup Recipe In Gujarati)
આ સુપ ગરમી માં પીવા ની મજા આવે ને કેલ્શિયમ ભરપૂર મળે .ગરમી માં રાહત મલે #SVC Harsha Gohil -
-
-
-
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
સરગવો માં બહુજ કેલ્સયમ બહું જ હોય...સાંધાના દુખાવા માં સરગવો ખુબજ ઉપયોગી ....હેલ્થી સૂપની મજા માણો.. Jigisha Choksi -
-
-
સરગવા ટામેટાનો સુપ (Drumstick Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20#Soup#cookpadgujrati#cookpadindia સરગવો એક ખૂબ જ ગુણકારી છે તે સાંધાના દુખાવામાં ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વગેરે જેવા રોગોમાં લાભદાયી છે એનો ઉપયોગ કરીને તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
સરગવા દૂધી સુપ 🍵 (Drumstick Bottle Gourd Soup Recipe in Gujarati)
સરગવો અને દૂધી બંન્ને પૌષ્ટિક અને ખુબ હેલ્ધી છે. શિયાળા માં સાંધા નાં દુખાવા માટે આ સુપ બહુ જ ગુણકારી નીવડે છે. Bansi Thaker -
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#Tomatosoupટોસ્ટ સાથે સર્વ કરો. Kapila Prajapati -
-
-
સરગવા નો સુપ
આ સુપ જેને આંખ ના નંબર હોય એના માટે બહુ ઉપયોગી છે.રોજે સવારે પીવાથી આંખોમાં ઠંડક મળે છે.આ સુપ ને ડાયટીગ પ્લાન માં લઇ શકાય છે.#એનિવસૅરી#ઇબુક૧#૨૧ Maya Patel -
-
-
-
-
મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
#GA4#week20#soup Bhumi Rathod Ramani -
-
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485866
ટિપ્પણીઓ (16)