સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Thakkar Hetal @cook_26375327
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા લોટ ને આછા બદામી રંગનો શેકવો. પછી તેમાં બધા મસાલા અને તેલ ઉમેરી મિક્સ કરો.
- 2
સરગવાની શિંગ ને બાફી લો અને ઠંડી થાય એટલે તેમાં બનાવેલી મસાલો ભરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલી સરગવાની શિંગ અને વધેલો મસાલો નાખી હલાવો.પછી તેમાં છાસ ઉમેરી હલાવો ઘટ થાય ત્યાં સુધી ચડવા દો.પછી નીચે ઉતારી લો.
- 4
તૈયાર છે સરગવાનું શાક. ભાખરી કે પરોઠા સાથે સર્વ કરો. સર્વ કરતી વખતે ઉપર કોથમીર ઉમેરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોશિયાળામાં બધા શાક આવે છે તેવી જ રીતે સરગવો પણ ખૂબ જ ફ્રેશ અને સરસ મળે છે. સરગવો એ nutrients થી ભરપૂર છે અને શરીરમાં ખાવાથી ઘણા રોગો દૂર રહે છે માટે કાયમી ખોરાકમાં સરગવાના પાન તથા સરગવાનું શાક અને સરગવાનું સૂપ જરૂર લેવું જોઈએ મેં આજે દહીંવાળું સરગવાનું શાક બનાવ્યું છે જે બહુ જ સરસ અને ટેસ્ટી બન્યું છે. Jyoti Shah -
-
સરગવા નું ડ્રાય શાક (Saragva Dry Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumStickસરગવાનુ શાક ન્યુટ્રીયશથી ભરપૂર છે. અને શરીરમાં ખૂબ જ ઉપયોગી તત્વો પૂરા પાડે છે અને ઘણા રોગોનો નાશક તથા તેમાં છે એટલે શરીરના યોગ માટે જરૂરથી સરગવો ખાવો જોઈએ.આજે મેં સરગવાનું સુકુ શાક ગોળ કોકમ વાળુ બનાવ્યું છે જે સ્વાદમાં લાજવાબ છે Jyoti Shah -
-
-
-
સરગવા બેસન નું શાક (Drumstick Besan Shak Recipe ઇn Gujarati)
#GA4#Week25 સરગવાનું શાક મને ભાવે એટલે હું મારા માટે ખાસ બનાવું છું. આમતો કઢી માં,સાંભર માં નાખીને બનાવીએ છે. સરગવાનું સૂપ પણ ખૂબ જ ગુણકારી છે. પ્રોટીન ની માત્રા સારી છે. અને વા ના રોગ હોઈ તેના માટે તો બેસ્ટ છે. અને મેદસ્વિતા હોય તે જો આનું સેવન કરે તો ઘણો ફર્ક જોઈ શકાય છે.તો ,આજે મેં બેસન ના સાથે સરગવાનું શાક બનાવ્યું છે.. તો તમે રેસીપી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવો ઔષધીય ગુણોથી ભરેલો છે. સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સરગવામાંથી અવનવી વાનગી બને છે. જેમકે શાક, પરાઠા, સંભાર માં પણ આનો ઉપયોગ થાય છે. સરગવો કેન્સર ને પણ મ્હાત આપી શકે છે. અનેક રોગોને મટાડવા ની તાકાત છે. આજે આપણે તેને વિસરી રહ્યા છીએ. આજની પેઢી તેનાથી અજાણ છે. સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવા રોગોને મ્હાત આપે છે. તેમાં વિટામિન એ, બી, સી, ઘણી મોટી માત્રામાં છે. કોલેસ્ટ્રોલ પણ ડાઉન કરે છે. સરગવો આપણી ઇમ્યુનિટી વધારે છે. સરગવો એક સંજીવની છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#SVC#RB2સરગવાની શીંગ માં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.. એટલે સુપ અને શાક બનાવીને ખાવું જોઈએ.. Sunita Vaghela -
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
આ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું, અને આ શાક મારું ફેવરીટ છે આ શાક હેલ્ધી છે જેને હાથ પગનો દુખાવો હોય કે શરીરનો કોઈ દુખાવો હોય તો એના માટે બહુ જ હેલ્ધી છે.. અને બનાવવામાં પણ બહુ ખૂબ સરળ છે....#GA4 #WeeK25 Megha Shah -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696711
ટિપ્પણીઓ (2)