સરગવા દૂધી નો સુપ (Saragva Dudhi Soup Recipe In Gujarati)

Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424

#GA4
#Week 25
સરગવા દૂધી નો હેલ્થી wait loss સૂપ

સરગવા દૂધી નો સુપ (Saragva Dudhi Soup Recipe In Gujarati)

#GA4
#Week 25
સરગવા દૂધી નો હેલ્થી wait loss સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 3સરગવાના સ્ટીક ના કટકા
  2. 2 ટી સ્પુનદૂધી ના કટકા
  3. 1 ટી સ્પુન આદુ અને લસણ ની પેસ્ટ
  4. 1 ટી સ્પુન જીરું પાઉડર
  5. 1 ટી સ્પુન બટર
  6. 1 ટી સ્પુન મીઠું

રાંધવાની સૂચનાઓ

20થી 25 મીનીટ
  1. 1

    માપ મુજબ સરગવો દૂધી કટકા બાફી લેવા

  2. 2

    બફાઈ જાય એટલે તેને 2કપ પાણી મીક્સ કરો ને બ બ્લેન્ડર કરો ને બટર મૂકી ઉકાળો આદુ લસણની પેસ્ટ ઉમેરવી ને જીરું પાઉડર મિક્સ કરો

  3. 3

    પછી 5મીનીટ ધીમા તાપે પકાવો તેમાં મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો

  4. 4

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424
પર

Similar Recipes