રોટી પનીર કેસેડિયા(Roti Paneer Quesadilla Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
રોટી પનીર કેસેડિયા(Roti Paneer Quesadilla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ, મેંદો, મીઠું, તેલ, જીરું બધું મિક્સ કરી પાણી ઉમેરી રોટી નો લોટ બાંધી લો.
- 2
તેના એકસરખા લુવા કરી પતલી રોટી વણી તવી પર આછી ગુલાબી શેકી લો.
- 3
હવે સ્ટફીંગ માટે એક પેનમાં તેલ લો, તેમાં કેપ્સીકમ સાંતળી લો, પછી તેમાં મકાઈ, પનીર, મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હબ્સૅ બધું ઉમેરી સ્ટફીંગ તૈયાર કરી લો.
- 4
રોટી લઈ 1/2 ભાગમાં સ્ટફીંગ ભરી ઉપર છીણેલું ચીઝ ભભરાવી ફોલ્ડ કરી તવી પર ઘી અથવા બટર લગાવી શેકી લો. કટર થી કટ કરી ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એક્ઝોટિક વેજ રસગુલ્લા (Exotic Veg. Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24. આજે મે એક મિઠાઈ માથી સ્ટાટૅર બનાવ્યું છે. અને એ પણ મારા ફેવરીટ રસગુલ્લા માથી. Trusha Riddhesh Mehta -
-
વેજ કેસેડિયા (veg Quesadilla Recipe in Gujarati)
#GA4#week21#Mexican🌮...વેજ. કવોસિડીલા એ એક mexikan વાનગી છો. જે બનવાની ખૂબ સરળ અને ટેસ્ટમાં પણ બેસ્ટ. આજ કાલ બાળકો મા વેજ. કવોસિડીલા નો ક્રેઝ વધારે છે એટલે આપણે એને ઘરે બનાવેલી રોટલી માંથી પણ વેજ. કવોસિડીલા બનાવી શકીએ છીએ. તો આજે મે ખૂબ સરળ 🌮 mexican વાનગી બનાવી છે. Payal Patel -
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક ઓનિયન મેયોનીઝ રોટી (Garlic Onion Mayonnaise Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Roti Manisha Desai -
રોટી ટાકોસ (Roti Tacos Recipe In Gujarati)
માય સન ફેવરિટ#GA4#Week25# roti# roti tacos chef Nidhi Bole -
-
લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati)
#BR#MBR5#Week5 આજે મે મિક્સ લોટ માં લીલું લસણ અને કોથમીર ઉમેરી લસુની રોટી બનાવી છે જે હેલ્થ માટે ખૂબ જ સારી છે હેલધી અને ટેસ્ટી લસુની રોટી નાસ્તા માં તેમાં જ ડિનર માં પણ સર્વ કરી શકાય છે hetal shah -
રોટી પીઝા રેપ (Roti Pizza Wrap Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ પીઝા બધાના ઓલટાઈમ ફેવરિટ હોય છે તો અહીં મે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે Nidhi Jay Vinda -
-
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની) Ridhi Vasant -
-
-
-
-
-
-
-
-
ઘઉં ની ફુલકા રોટી (Wheat Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#puzzle answer - roti Upasna Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697480
ટિપ્પણીઓ