મસાલેદાર સરગવો(Masaledar Saragvo Recipe In Gujarati)

Hetal Rughani
Hetal Rughani @cook_26446772

મસાલેદાર સરગવો(Masaledar Saragvo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. સરગવાની શીંગ
  2. ૧ ચમચીચણાનો લોટ
  3. ૧ ચમચીકોપરા ખમણ
  4. ૧ ચમચીશીંગદાણા નો ભુક્કો
  5. રેગ્યુલર મસાલા સ્વાદ અનુસાર
  6. ૧ ચમચીતેલ
  7. ૧ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ શીંગ ને ધોઈને ટુકડા કરી લો.પછી વરાળ માં બાફી લો

  2. 2

    .હવે મસાલો રેડી કરી લો.હવે શીંગ બફાઈ ને ઠંડી થાય પછી મસાલો ભરી દો.તપેલી માં તેલ મૂકી હીંગ, લીમડો મુકી શીંગ વઘારી લો.

  3. 3

    પછી વધારાનો મસાલો ઉમેરો.થોડુ પાણી ઉમેરી ચડવા દો.પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Rughani
Hetal Rughani @cook_26446772
પર

Similar Recipes