સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Vibha Upadhya @cook_22149616
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગ ને પાણીથી ધોઈ ને એક આંગળી જેટલી કટ કરી લેવી.
- 2
ત્યારબાદ સરગવાની શીંગ ને કૂકરમાં જરૂર મુજબ પાણી મુકી તેને બાફી લેવી.
- 3
શીંગ બફાઈ જાય એટલે તેમાંથી પાણી નિતારી લેવું. ત્યારપછી ચણાનો લોટ લઈ તેમાં બધાં મસાલા, ખાંડ, મીઠું, ઉમેરી લોટ તૈયાર કરો.
- 4
મારી પાસે માસલવાળું ખમણ તૈયાર હતું એટલે મેં તેનો પણ ઉપયોગ કર્યો છે. હવે એક કડાઈમાં ૨ પાવરા તેલ મૂકી,તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરી તેમાં સરગવાની શીંગ ઉમેરો. ત્યારબાદ તેમાં મસાલા વાળો ચણાનો લોટ છાંટી તેને હળવા હાથે હલાવો. ત્યારપછી તેમાં માસલવાળું ખમણ છાંટો. તો તૈયાર છે ચણાના લોટવાળું સરગવાની શીંગ નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Tejal Rathod Vaja -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Heena Mandalia -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Kashmira Bhuva -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Deval maulik trivedi -
-
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Jasminben parmar -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
-
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4 #Week25 vallabhashray enterprise -
-
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Hiral Savaniya -
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Ramaben Solanki -
-
-
-
-
-
-
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
-
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#Tips. મિત્રો સરગવાનો ઉપયોગ કરવાથી ઘણા બધા રોગ મટી શકે છે જેમકે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કિડની કબજિયાત હાડકાંની મજબૂતી વગેરે રોગોથી મુક્ત થવાય છે કારણકે સરગવામાં વિટામીન સી ,એ ભરપૂર પ્રમાણમાં હોય છે તો આપણે તેનો ઉપયોગ કરી આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખીએ તો હોસ્પિટલનું પગથિયું ચડવું ના પડે મિત્રો જરૂરથી આપણે બધા સરગવાનું સેવન કરીશું તેવો મક્કમ પણે તેનું પાલન કરીશું Jayshree Doshi -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696185
ટિપ્પણીઓ