ગાર્લિક રોટી(Garlic Roti Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716

ગાર્લિક રોટી(Garlic Roti Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2લોકો
  1. 1/2 કિલો ઘઉંનો લોટ
  2. 2 ચમચા ગ્રીન લસણ
  3. 2 ચમચા કોથમીર
  4. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ઘઉંનો લોટ પાણી થી બાંધી લેવો

  2. 2

    પછી એક જાડી રોટલી બનાવાય એટલો ગોળ લૂઓ લીઓ

  3. 3

    પછી એને થોડી વણી એને ત્રિકોણમાં વણવું

  4. 4

    એમાં લીલું લસણ કપેલું અને કાપેલી કોથમીર લગાવી પાણી થી ચિપકાવી

  5. 5

    એને તવી પર શેકવા મૂકવી બંને સાઇડ સારી રીત સેક્વી તયાર છે ગાર્લીક રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

Similar Recipes