ઘઉં ની રોટલી (Wheat Rotli Recipe In Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત

#GA4
#Week25
Amita Patel

શેર કરો

ઘટકો

5 મીનીટ
5 લોકો
  1. 500 ગ્રામઘઉં નો લોટ
  2. 1 ચમચીતેલ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    ઘઉંના લોટમાં મીઠું,1/2 ચમચી તેલ નાખી બરાબર મીક્સ કારી દેવો

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી રેડી નરમ લોટ બાંધી દેવો

  3. 3

    તેના એકસરખા લુવા કરી,ગોળ રોટલી વળી લેવી

  4. 4

    તવી પર બે બાજુ શેકી દેવી,ઘી લગાડી ગરમ ગરમ પીરસવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes