દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય દાળ ને અલગ અલગ 3-4 કલાક માટે પલાળી રાખો.
- 2
ત્રણેય દાળ ને આદુ મરચાં નાખી અલગ અલગ પીસી દહીં વડા નું ખીરું તૈયાર કરો. હવે ખીરા માં મીઠા સોડા,સ્વાદ પ્રમાણે મીઠું અને ચમચો એક ગરમ તેલ નાખી તેને ખુબ હલાવો.
- 3
કડાઈ માં તેલ ગરમ મૂકી ખીરા માંથી વડા ઉતારો.
- 4
તપેલા માં ગરમ પાણી મુકી તેમાં હીંગ અને મીઠું નાંખી તૈયાર કરેલા વડા પલાળવા માટે મુકો.
- 5
વડા પલળી જાય એટલે તેને દબાવીને ડીશ માં કાઢો.તેના પર દહીં નાખી સંચળ,મીઠું,મરચાં ની ભૂકી,શેકેલ જીરું છાટો.
- 6
તેના પર આમલીની ચટણી, સેવ,શીંગદાણા,દાડમ ના બી,ધાણાભાજી નાખી તૈયાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
મિત્રો ઉનાળો આવી ગ્યો છે.તેમા દહીં વડા ખવા ની ખુબજ મજા આવે છે.#GA4#Week25 Bhavita Mukeshbhai Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698101
ટિપ્પણીઓ