ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કિલો ગાજર લેવા અને ગાજર ની છાલ ઉતારી નાખી અને પછી ખમણ કરી નાખો પછી ખમણ થઈ જાય એટલે ખમણ ને નિતારી લેવું એટલે પાણી બધું નીકળી જાય
- 2
બકરિયા માં ઘી લેવું નાની કટોરી એને ગરમ થવા દેવું ગરમ થઇ જાય એટલે ગાજરનું ખમણ એમાં નાખી દેવું અને એને દસથી પંદર મિનિટ હલાવવું
- 3
અને હલા વાઇ પછી એમાં એક વા ટ કો ખાંડ નાખવી અને એને હલાવી લેવું પછી એની માધે અડધો લીટર દૂધ નાખવું અને થોડીક વાર હલાવો ધીરા ગેસે રાખી અને હલાવાઇ જાય એટલે
- 4
એમાં મલાઈ નાખી દેવી એક વાટકો એટલે હલવો કણીવારો થા ય અને મલાઈ નાખી અને થોડીક વાર હલાવો ધીરા ગેસ પાંચ મિનિટ હલાવો
- 5
એટલે ગાજરનો હલવો ત્યાર ગાજર નો હલવો એક વાટકામાં કાઢી ફ્રીજ માં મૂકી દેવો ધડો ધેય જાય એટલે કાઢી લેવો હવે ખાઈ શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
Halwa Good to have in winter #week6 #GA4 Archana Shah -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#WLDગાજર નો હલવો વિન્ટર સ્પેશિયલ વાનગી છે.. ગાજર માં એ વિટામિન હોવાને લીધે આંખ વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન્સ મળે છે. Sunita Vaghela -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cooksnape#sweet#winter demond આ હલવો રસોઈ ના કામ કરતા ઓછી સામગ્રી થી ટેસ્ટી , ,જયાકેદાર હલવા બનાવી શકીયે . 30,40મીનીટ મા તૈયાર થઈ જાય છે.. Saroj Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગાજર મા વિટામિન ભરપૂર માત્રામાં મળી રહે છે. સૂકોમેવો પણ નાખી શકાય છે. Valu Pani -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર હલવો શિયાળા ની સિઝન માં બનતું હોય છે. ગાજર માં વિટામિન એ, સારી માત્રા માં હોય છે. વિટામિન એ આંખ ,અને સ્કીન માટે ફાયદાકારક હોય છે. તેથી હું શિયાળા માં ગાજર માંથી બનતી વાનગી બનાવું છું. અને ગાજર હલવો અમારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Rashmi Pomal -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9ગાજરના હલવામાં એક બીટ નાખવાથી ગાજરના હલવા નો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે. Hetal Vithlani -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar ka Halwa recipe in Gujarati)
#MS#carrothalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14699759
ટિપ્પણીઓ