રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપરવો
  2. ૧ કપચોખા નો લોટ
  3. ૧/૨ કપમેંદો
  4. કાંદો બારીક કાપેલો
  5. ૧ નાની વાટકીકોથમીર સમારેલી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં રવો, મેંદો અને ચોખા નો લોટ લઈ મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં આદુ મરચા, મીઠું, ડુંગળી નાખી મિક્સ કરી તેમાં પાણી નાખી ખીરું બનાવી તેને ૧૫ મિનિટ સુધી ઢાંકી દો.

  3. 3

    હવે ૧૫ મિનિટ પછી તેમાં વધુ પાણી નાખી સાવ પાતળું ખીરું તૈયાર કરો. અને તેમાંથી ગરમ તવી પર ખીરું રેડી ઢોસો પાથરો.

  4. 4

    આ ઢોસા ને ચડતા વાર લાગશે એટલે ધીમા તાપે ૫ મિનિટ સુધી રાખો પછી પલટાવી ઢોસા ઉતારો. તૈયાર છે કરકરા રવા ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes