બેસન સેવરી કેક (Besan Sevoury Cake Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#WD
#cookpadindia
#cookpadgujrati
Happy women's Day to all my cookpad friends.
આજ નો દિવસ સ્પેશ્યલ છે .તો આજ ની રેસીપી પણ સ્પેશ્યલ હોવી જોઈએ ને.તો આજે સ્પેશ્યલ સેવરી એટલે તીખીચટાકેદાર કેક બનાવીશું. જે એક ફરસાણ કહી શકાય.
આજ ની રેસીપી હું કૂકપેડ ના સિનિયર ઓથર્સ ને dedicate કરું છું. .તેમના માટે આ ટેકનોલોજી નવી છે . Difficult પણ છે .તમે અને હું પણ જાણીએ છીએ કે રેસિપી , તે પણ ગુજરાતી માં લખવી મુશ્કિલ છે.છતાં પણ તેઓ પૂછી ને શીખી ગયા , ઘણા ને આવડતી પણ હશે. ન માત્ર શીખ્યા , બીજા ને પણ પ્રેરિત કર્યા અને રેગ્યુલર નવી અને વિસરાઈ ગયેલી , તેમજ ઘણી નવી વાનગી આપણને શીખવાદી છે. રીટાયર થયાં પછી આટલી મહેનત કરે છે. ડિશ તો બનાવે જ છે ,પણ તેને present પણ મસ્ત રીતે કરે છે.મને કયારે પણ કંટાળો આવે recipe upload કરવાનો , ખાસ કરી ને લખવાનો, ત્યારે મારી સામે આ બધા ઓથોરસ આવી જાય છે અને મને inspire કરે છે . Really hats off to them. They are great inspiration to me.
બધાં ને help કરવા માટે Ekta Rangam Modi , Disha Prashant Chavda ,Poonam Joshi ji to તૈયાર જ હોય છે.આપડે ક્યાંય પણ અટકીએ તો તેઓ ગમે ત્યારે તરત જ revert કરે છે.
બધાં જ ઓથરસ કઈ નવું શીખવાડે જ છે.બધા પાસે થી હું કઈ ને કઈ શીખી j છું.
Really કુકપેડ જોઇન્ટ કરાવી ને Bhavna Rampariya ji e મોટું કામ કર્યું છે. લોકડાઉન જેવા pandemic માં કૂકપેડ મારા માટે વરદાન રૂપ છે.
Love you all my cookpad friends ❤️❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટસ
૧ કેક
  1. કેક બનાવવા માટે :
  2. ૧ કપચણા ની દાળ/ બેસન
  3. 1/4 કપરવો
  4. ૨ tspaatdu મરચા ની પેસ્ટ
  5. 1/4 tspહિંગ
  6. 1/8 tspહળદર
  7. 1/2 કપથોડું ખાટું દહીં
  8. બીટ
  9. મોટી ચમચી સાકર
  10. પેકેટ ઇનો
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. સ્ટફિંગ માટે:
  13. 1/4 કપબાફેલા સ્વીટ કોર્ન
  14. 1/4 કપબારીક સમારેલા કેપ્સીકમ
  15. 1/4 કપબારીક સમારેલા ટામેટા
  16. ટ્સપ ટોમેટો કેચઅપ
  17. ૧ tspચીલી સોસ
  18. ૧ tspચીલી ફ્લેક્સ
  19. ૧ tspઓરેગાનો
  20. કૂબસ ખમણેલું ચીઝ
  21. મીઠું સ્વાદાનુસાર
  22. ગ્રીન ચટણી માટે:
  23. 1/2 કપકોથમીર
  24. 1/2 કપફુદીનાના પત્તા
  25. 1/2 tspકાચી શીંગ નો ભૂકો
  26. ૭/૮ લીલા મરચા
  27. ૧ ટુકડોઆદુ
  28. 1/2 tspજીરું
  29. 1/2લીંબુ નો રસ
  30. 1/8 tspચંચળ
  31. મીઠું સ્વાદાનુસાર
  32. ટુકડા૪/૫ બરફ માં

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટસ
  1. 1

    ચણાની દાળ ને ૪/૫ કલાક પલાળી રાખો. પછી તેને વાટી લેવી અને બારીક પેસ્ટ બનાવી દેવી.(દાળ ની પ્લેસ પર બેસન પણ લેવાય).દાળ ને દહીં ની સાથે પીસી લો.તેમાં રવો એડ કરી લો.લોટ લીધો હોય તો તેને દહીં માં રવા ની સાથે પલાળી દેવો.આને આખી રાત અથવા ૫/૬ કલાક આથો આવવા દો.

  2. 2

    બીટ ને વાટી ને બારીક જાડી પેસ્ટ બનાવી લો.ગાળી લો. ખીરા માં આદુ મરચાની પેસ્ટ,સાકર,હિંગ અને મીઠું એડ કરી ને લગભગ ૫ minutes સુધી હલાવો, ફીણો.થોડી હવા ભરાઈ જશે.જેથી ફૂળશે.આને બે ભાગ માં ડીવાઈડ કરી દો.એક ભાગ માં બીટ ની પેસ્ટ એડ કરો અને બીજા માં હળદર એડ કરી ને હલાવો.આમ આપડી પાસે બે ખીરા તૈયાર થયા, રેડ અને યેલો.

  3. 3

    એક કૂકર માં બે ગ્લાસ પાણી એડ કરી ગરમ મૂકો.સિટી અને રીંગ કાઢી લો.પ્રીહિટ કરો બંને ખીરા માં ઇનો એડ કરી દો.બરાબર હલકે હાથે હલાવી લો.એક ગ્રીસ કરેલા રાઉન્ડ મોલ્ડ માં અથવા તપેલા માં પહેલા ૧ ચમચો પીળું ખીરું એડ કરો,પછી ૧ ચામચો રેડ ખીરું,પછી પાછું યેલો પછી રેડ એમ વારાફરથી બંને ખીરા ને આ mold માં ૩/૪ ભરી દો. આખું n ભરવું.ટુથપિક ની હેલ્પ થી તેને વચ્ચે થી બહાર ની સાઇડ pic માં બતાવ્યાં પ્રમાણે લિસોટો પાડો.એવી રીતે ૮ લાઈન કરો.કરોળિયા ના જાળા જેવો શેપ આપી દો. પ્રીહિટ કરેલા કૂકર માં ૨૦ મિનિટ માટે મૂકી દો.

  4. 4

    Toothpic નાખી ને છેક કરી લો આપડી કેક બરાબર બફાઈ ગઈ છે k નહિ.આપડી મારબલ સેવરી કેક તૈયાર છે.ઠંડી થવા દો. અન મોલ્ડ કરી લો.વચ્ચે થી આડી કટ કરી બે ભાગ કરી લો.

  5. 5

    સ્ટફિંગ માટે ની બધી સામગ્રી એક બાઉલ માં mix કરી લો.ગ્રીન ચટણી ની બધી સામગ્રી એક મિક્સર જાર માં વાટી લો.જરૂર પડે તો પાણી એડ કરો.

  6. 6

    કેક ના બંને ભાગ પર જ્યાંથી ક્ટ કરી હતી ત્યાં સાકર ના પાણી નું મિશ્રણ છાટો.(જેથી શિફ્ટ થશે અને ખાટી વખતી ફ્રાય નહિ લાગે,ગલા માં ડૂચો નહિ વળે)નીચે ના ભાગ પર ગ્રીન ચટણી લગાવો,તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ સ્પ્રેડ કરી દો,તેના પર ખમણેલું ચીઝ સ્પ્રેડ કરો.ઉપરના ભાગ ની નીચે ની સાઇડ પર ગ્રીન ચટણી લગાવી તેના પર મૂકી દો.ટોપ પર પણ ખમનેલા ચીઝ થી અને ચીલી ફ્લેક્સ,ઓરેગાનો થી ગાર્નિશ કરો.

  7. 7
  8. 8

    તૈયાર છે એકદમ ચટપટી તીખી મેલ્ટ ઈન માઉથ કેક.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes