ઘઉં ની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)

Happy women's day
પુરુષ ના બનાવેલ મકાનને
ઘર બનાવે તે સ્ત્રી
પુરુષ ના પ્રયાસ ને
સફળતા માં ફેરવે તે સ્ત્રી
પુરુષ ની કમાયેલી સંપત્તિ ને
લક્ષ્મી માં ફેરવે તે સ્ત્રી
પુરુષ ના હૃદય માં રહી ને
તેની જિંદગી ને જીવવા લાયક બનાવે
તે સ્ત્રી....
Happy women's day....
All lady માટે પૂનમ બેન,એકતા બેન, સોનલ ગાણત્રા,અને જુલીબેન અને cookped ના હરેક મેમ્બર્સ ને ડેડીકેટ કરો છો
ઘઉં ની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
Happy women's day
પુરુષ ના બનાવેલ મકાનને
ઘર બનાવે તે સ્ત્રી
પુરુષ ના પ્રયાસ ને
સફળતા માં ફેરવે તે સ્ત્રી
પુરુષ ની કમાયેલી સંપત્તિ ને
લક્ષ્મી માં ફેરવે તે સ્ત્રી
પુરુષ ના હૃદય માં રહી ને
તેની જિંદગી ને જીવવા લાયક બનાવે
તે સ્ત્રી....
Happy women's day....
All lady માટે પૂનમ બેન,એકતા બેન, સોનલ ગાણત્રા,અને જુલીબેન અને cookped ના હરેક મેમ્બર્સ ને ડેડીકેટ કરો છો
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી લોટ બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ચોકલેટ પાઉડર, અને કોકા પાઉડર બધું બરાબર મિક્સ કરવો
- 2
- 3
પછી એક ટોપીયા મા દૂધ, ખાંડ, ઘી, આ બધું ગરમ કરી લેવુ પછી થોડી ક વાર પછી દહીં નાખવુ અને બેલેડર ફેરવુ
- 4
પછી બધો મિક્સ કરવો અને બેટર તૈયાર કરવો અને ગેસ ઉપર રાખી દેવુ
એક કઢાઈ મા મીઠું નાખીને ગરમ કરવો અને પછી કેક ને હીટ 45 મીનીટ બેંક કરવો - 5
ડેકોરેશન માટે :-
ડાર્ક ચોકલેટ અને મલાઇ ને મિક્સ કરવો અને ગરમ કરવો
પછી કેક રેડી થઇ જાય એટલે થોડી વાર પછી તેમાં ચોકલેટ શીપ નાખી ને મનગમતું ડેકોરેશન કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
લેમન ઝેસ્ટ કેક (Lemon Zest Cake Recipe In Gujarati)
#WDCDedicated to all sweet and master women in cookpad. happy women's day . Bindiya Prajapati -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
-
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
ચોકલેટ ગ્લેજ કેક (Chocolate Glaze Cake Recipe In Gujarati)
#FDHappy friends ship day all my lovely cookpad friends 🥰આ રેસિપી નો વિડીયો જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરો 👇https://youtu.be/CmBdFWzWPwU Tasty Food With Bhavisha -
ચોકલેટ શોટ્સ (Chocolate shots Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં આપડે ત્યાં નાના મોટા બધા મેહમાન આવતા હોઈ છે, તો મેં આજે એક એવી રેસિપી બનાવી જે હરેક ને ભાવે અને નામ થી જ ખાવા નું મન થઇ જાય. charmi jobanputra -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
સ્ટ્રોબેરી ટફલ કેક (Strawberry Truffle Cake Recipe In Gujarati)
#FDમિત્ર દિવસ ની ઊજવણી કેક થી કરીએ, આવ ફરી જુના સ્પેશિયલ દીવસો યાદ કરીએ. Happy friendship day. Avani Suba -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovenbaking માસ્ટર શેફ નેહા ના માધ્યમ દ્વારા મે પણ ચોકલેટ કેક બનાવી અને સરસ બની થેંક્યું નેહાજી Prafulla Ramoliya -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
ઘઉં ના લોટમાંથી બનેલી ઈંડા અને માખણ વગરની આ બ્રાઉની ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. ફક્ત ૧૦ થી ૧૨ જ મિનિટ માં તૈયાર કરી શકાય છે.#GA4#week16#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
ચોકલેટ બ્રાઉની કેક(Chocolate Brownie Cake Recipe in Gujarati)
#Cookpadturn6#Happybirthdaycookpad#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (ghau na ni lot chocolate cake recipe in Gujarati)
#માઇઇબુકમારો ૨.૫ વર્ષ નો સન છે. એને કેક ખૂબ જ ભાવે છે. અને એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેક ખાવી છે. અને નાના છોકરા ને વારંવાર આવું ખાવું હોય છે તો આપને હેલ્ધી ખવડાવીએ તો સારું એમના માટે. એટલે આ ઘઉં ના લોટ માંથી મારો એક પ્રયત્ન હતો અને ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે. ખુબ જ સરસ બની. તમે પણ કોશિશ જરૂર થી કરજો. હેપી કુકિંગ🙂🙏 Chandni Modi -
ઘઉં ના લોટ અને ગોળ ની કેક (Wheat Flour Jaggery Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏 Deepa Patel -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#GA4#week14#wheat cake કેક નું નામ પડતાજ મારો તો ઉત્સાહ વધે અને થાકેલી હોઉં તો પણ બનાવવા નું મન થઇ જાય અને ફ્રેશ પણ થાઉં.સાથે ઘરમાં પણ બધા ને ભાવે એટલે બનાવવી વધુ ગમે મારી રેસિપિ તમે પણ ટ્રાય કરજો. Lekha Vayeda
More Recipes
ટિપ્પણીઓ (2)